<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

ભલે પધાર્યાઃ જે.પી. નડ્ડાને ઉષ્‍માભર્યો આવકાર

રાજકોટઃ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દેશભરમાં ૧૫ ઓગષ્‍ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું ત્‍યારે આજે રાજકોટથી પ્રારંભ થયેલ  તિરંગાયાત્રા પુર્વે બહુમાળીભવન ચોક ખાતે કેન્‍દ્રીયમંત્રી અને રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડાનું આગમન થતા ભુપેન્‍દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ, વિજયભાઇ રૂપાણી, પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ભરત બોઘરા, નયનાબેન પેઢડીયા તથા રાજુભાઇ ધ્રુવ સહિતના આગેવાનોએ આવકારી તેમનું ઉષ્‍માભેર સ્‍વાગત કર્યું હતું.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:39 PM IST)