News of Saturday, 10th August 2024
નડ્ડાજી રાજકોટમાં

રાજકોટ : જે. પી. નડ્ડાજી ગત મોડી રાતે રાજકોટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે સી. આર. પાટીલ, ભરતભાઇ બોઘરા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, મુકેશભાઇ દોશી, સહિતના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
