News of Saturday, 10th August 2024
રાજકોટમાં યાત્રા તિરંગાની, મિલન સ્નેહના રંગનું...

આજે રાજકોટમાં તિરંગા યાત્રા નિમિતે બહુમાળી ભવન ચોકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જયપ્રકાશ નડ્ડા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારિયા, સાંસદ પરસોતમ રૂપાલા વગેરેઍ મુલાકાત કરીને પ્રસન્નતા વ્યકત કરેલ. આ સમયે મંચ પર મુકેશ દોશી, માધવ દવે વગેરે ઉપસ્થિત હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
