હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 10th August 2024
ઉત્તર પ્રદેશમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશમાં ૧પ મી ઓગષ્ટ સુધીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તોફાની પવન સાથે વિજળીના કડાકા-ભડાકા સાથે યુપીના ૬૦ જિલ્લાઓમાં વરસાદ પડશે. અનેક જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવેલ છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
