હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 11th August 2024
ગુજરાત સરકારના 2014 ની બેચના IAS બી વી જગદીશ ની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક
ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાતના IAS ને જવાબદારી સોંપાઈ

નવી દિલ્હી : ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાતના IAS ને જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત સરકારના 2014 ની બેચના IAS બી વી જગદીશ ની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે ભારત સરકારના ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ના નાયબ સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજ્ય સરકારના IAS બરન વાલ વરૂણકુમાર જગદીશ ની નિમણૂક અંગે મુખ્ય સચિવ ગુજરાતને જાણ કરવામાં આવી હતી.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
