<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. ૬.૯૩ લાખ કરોડને ક્રોસ કરી ગયું: ન્યૂઝફર્સ્ટ

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. ૬.૯૩ લાખ કરોડને ક્રોસ કરી ગયું છે.

સ્ટોક માર્કેટ જેકપોટ !!  

છેલ્લા ચાર મહિનામાં (એપ્રિલ - જુલાઈ) સરકારના એસટીટી કલેક્શનમાં રૂ. ૨૧,૫૯૯ કરોડ નોંધાયા છે, જે ૧૧૧% વૃદ્ધિ દર્શાવે છે. 

 *ગ્રોસ ટેક્સ કલેક્શન*

 • કોર્પોરેટઃ રૂ. ૩,૦૮,૦૬૧ કરોડ 

 • વ્યક્તિગતઃ રૂ ૪,૮૧,૮૭૬ કરોડ 

 • STT : રૂ. ૨૧,૫૯૯ કરોડ 

 • અન્ય કરઃ રૂ. ૧,૬૩૫ કરોડ 

 ~ કુલઃ રૂ. ૮,૧૩,૧૭૦ કરોડ 

 ~ વાર્ષિક વૃદ્ધિ : ૨૩.૯૯ %

 *નેટ ટેક્સ કલેક્શન*

 • કોર્પોરેટઃ રૂ. ૨,૨૨,૪૪૨ કરોડ 

 • વ્યક્તિગતઃ રૂ ૪,૪૭,૩૨૯ કરોડ 

 • STT : રૂ. ૨૧,૫૯૯ કરોડ 

 • અન્ય કરઃ રૂ. ૧,૬૧૭ કરોડ

 ~ કુલઃ રૂ. ૬,૯૨,૯૮૭ કરોડ

 ~ વાર્ષિક વૃદ્ધિ : ૨૨.૪૮%

(10:19 PM IST)