તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Wednesday, 14th August 2024
શનિવારે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક : સંગઠનાત્મક અને વિધાનસભા ચૂંટણી પર થશે ચર્ચા
પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે તમામ પ્રદેશ પ્રમુખો અને રાજ્યોના સંગઠન મંત્રીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે

નવી દિલ્હી ; દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે 17 ઓગસ્ટે દિલ્હીમાં મોટી બેઠક બોલાવી છે. પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે તમામ પ્રદેશ પ્રમુખો અને રાજ્યોના સંગઠન મંત્રીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકનું નેતૃત્વ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આમાં ભાગ લઈ શકે છે
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
