<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

સોનાના ભાવ ફરી વધારો

ર૪ કેરેટના ૧૦ ગ્રામના ૭૧.૬૮૦ અને રર કેરેટના રૂા. ૬પ૭૧૦

નવી દિલ્‍હી, તા. ૧૪ : દિલ્‍હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૮૧૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૭૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૬૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

કોલકાતામાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૬૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૬૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૬૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત રૂા.૬૫,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત રૂા.૭૧,૬૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

(2:36 PM IST)