News of Thursday, 15th August 2024
સાવરકુંડલામાં પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફનવિધિ : એકાદ લાખથી વધુ લોકોની અશ્રુભીની અંજલી : શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈ : અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધ : આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્થિતિ : ગત રાત્રીથી આજ સાંજ સુધી વિનામુલ્યે ચા-પાણી-નાસ્તાની સેવકો દ્વારા વ્યવસ્થા કરાઈ : હિન્દુ-મુસ્લીમ એકતાના અનેરા દર્શન : સાવરકુંડલાએ હસ્તી ગુમાવ્યાનો સૌને અહેસાસ: સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયા : ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ : ઝીયારતની તારીખ-સમય હવે પછી જાહેર કરાશે (તસવીર-અહેવાલ : યાસીન બ્લોચ, વિસાવદર)

(12:07 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 