<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

લાલ કિલ્લાઓ ઉપરના નરેન્દ્રભાઈના પ્રવચનના પગલે બાંગ્લા વડાપ્રધાને નરેન્દ્રભાઈને ફોન કરી હિન્દુઓના રક્ષણની અને હુમલાખોરોને સજા કરવાની પણ ખાત્રી આપી

નવી દિલ્હી: બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન મોહમ્મદ યુનિસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફોન કરી બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણની ખાત્રી આપી છે, એટલું જ નહીં તેમણે હિન્દુઓ ઉપર હુમલો કરનારાઓને સજા કરવાની પણ ખાત્રી આપી હતી.

ગઈકાલે લાલ કિલ્લા ઉપરથી દેશવાસીઓને સંબોધતા  વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું હતું કે પડોશના દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સલામતી બાબતે ૧૪૦ કરોડ ભારતીયો ભારે ચિંતીત છે

(9:39 PM IST)