News of Monday, 19th August 2024
સીબીઆઈ ફરી એકવાર આરજી કાર હોસ્પિટલ પહોંચી : શું છત પર કોઈ રસ્તો હતો કે જ્યાંથી કોઈ આવી શકે ?
સીબીઆઈની ટીમ ઈમરજન્સી વોર્ડના ઉપરના માળે પણ ગઈ: લઇ રહી છે માપ

કોલકાતાની આરજી 2કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે ધૃણાસ્પદ કૃત્યના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે આ દરમિયાન કોલકાતા ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈ આજે ફરી એકવાર આરજી કાર હોસ્પિટલ પહોંચી છે.
સીબીઆઈની ટીમ ઈમરજન્સી વોર્ડના ઉપરના માળે પણ ગઈ હતી. તે ઉપરના માળે જઈ રહી છે અને ત્યાંથી માપ લઈ રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઉપરની છત પર કોઈ એવો રસ્તો હતો કે જેના દ્વારા કોઈ આવી શકે કે જઈ શકે.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
