News of Monday, 26th August 2024
કોલકાતા રેપ અને મર્ડર કેસની સીબીઆઈ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે. કોલકાતા રેપ અને મર્ડર કેસ મળી આવેલ ૧પ૦ ગ્રામ વીર્યનું ફોકડું ગૂંચવાયું આટલું વીર્ય કોઈ એક વ્યક્તિનું ન હોઈ શકે એટલે કે રેપ મર્ડરમાં ઘણા લોકો સામેલ હોય તેવા એંધાણ વર્તાયા
એક તરફ સીબીઆઈએનું સ્પસ્ટ કહેવું છે કે આ કેસમાં એક કરતાં વધારે વ્યક્તિની સંડોવણીનો કોઈ પુરાવો નથી જયારે બીજી તરફ ૧પ૦ ગ્રામ વીર્ય મળી આવેલ છે

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય લેડી ડોક્ટરના રેપ અને મર્ડરમાં 150 ગ્રામ વીર્યના ઉલ્લેખ અંગે હવે ખુલાસો થયો છે. આ કેસનીત પાસ કરી રહેલી સીબીઆઈએ તેની નોટમાં એવો ખુલાસો કર્યો છે કે લેડી ડોક્ટર પર ગેંગરેપનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી એટલે કે સીબીઆઈએનું સ્પસ્ટ કહેવું છે કે આ કેસમાં એક કરતાં વધારે વ્યક્તિની સંડોવણીનો કોઈ પુરાવો નથી. સીબીઆઈની વાત પરથી લાગી રહ્યું છે કે આ કેસમાં સંજય રોય સિવાય બીજો કોઈ આરોપી નથી જોકે સત્તાવાર રીતે કંઈ કહેવાયું નથી.
કોલકાતાની મેડિકલ કોલેજમાં રેપ અને મર્ડરનો ભોગ બનેલી લેડી ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 150 ગ્રામ વીર્ય મળ્યું હતું આ પછી એવું સામે આવ્યું હતું કે આટલું વીર્ય કોઈ એક વ્યક્તિનું ન હોઈ શકે એટલે કે રેપ મર્ડરમાં ઘણા લોકો સામેલ હોઈ શકે છે.
ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસમાં પોલિગ્રાફ ટેસ્ટ શનિવારે શરૂ થયો હતો. તાલીમાર્થી તબીબના બળાત્કાર અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અને અન્ય છ લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાનો છે. પોલિગ્રાફી ટેસ્ટમાં વ્યક્તિની શારીરિક પ્રતિક્રિયાઓ મશીનની મદદથી માપવામાં આવે છે જ્યારે તે પ્રશ્નોના જવાબ આપે છે. આના દ્વારા તે જાણી શકાય છે કે તે સાચું બોલી રહ્યો છે કે ખોટું. મુખ્ય આરોપી સંજય રોયનો 'પોલીગ્રાફ ટેસ્ટ' જેલમાં જ તે જેલમાં જ કરવામાં આવશે, જ્યારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સહિત અન્ય છ લોકોનો 'પોલીગ્રાફ ટેસ્ટ' કરવામાં આવશે, જેઓ રાત્રે ફરજ પર હતા. ઘટના અને એક નાગરિક સ્વયંસેવક એજન્સી ઓફિસમાં કરવામાં આવશે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
