News of Tuesday, 27th August 2024
રાજ્યસભાની તમામ 12 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર
ભાજપના નવ, કોંગ્રેસના એક, એનસીપીના એક અજિત પવાર અને રાષ્ટ્રીય લોક મોરચાના એક ઉમેદવારે જીત મેળવી

નવી દિલ્હી : રાજ્યસભાની 12 બેઠકો માટે જાહેર કરાયેલ ચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને તેના સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. રાજ્યસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. ભાજપના નવ, કોંગ્રેસના એક, એનસીપીના એક અજિત પવાર અને રાષ્ટ્રીય લોક મોરચાના એક ઉમેદવારે જીત મેળવી છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
