<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

ચા પી વી ફાયદાકારક છે કે નુકશાન કારક આયુર્વેદ બતાવે છે સાચુ શું છે ?

નદિલ્‍હીઃ ઓલ ઇન્‍ડીયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ આયુર્વેદ એક ચા બનાવતી કંપની સાથે મળીને ચા ના ફાયદાઓ અંગે રીસર્ચ કરી રહેલ છે. આયુર્વેદ આપણને કઇ ચા પીવી જોઇએ કેવી રીતે બનાવીને પીવી જોઇએ તેની જાણકારી આપશે. આમ આયુષ મંત્રાલયે મોટુ પગલુ ભર્યુ છે.

(11:40 PM IST)