રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર: "વિદ્યાર્થીઓ પરીક્ષાથી નહીં, પરંતુ ભ્રષ્ટ સિસ્ટમથી હાર્યા છે: નીટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા કૌભાંડો મામલે કોંગ્રેસ નેતાએ આંકડાકીય વિગતો સાથે સરકારને ઘેરી : નીટ પરીક્ષા કૌભાંડે ૨ વિદ્યાર્થીઓના જીવ લીધા: રાહુલ ગાંધીએ કહ્યું- તમારું દર્દ એ મારું દર્દ છે, દેશના યુવાનોનું ભવિષ્ય ચોરનારાઓને કોઈ કાળે બક્ષવામાં આવશે નહીં1:05 AM IST
પેટ્રોલ-ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો 'અસ્વીકાર્ય': તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે કેન્દ્ર પાસે તાત્કાલિક પાછો ખેંચવા માંગ કરી : જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટે છે ત્યારે તેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડતી નથી અને માત્ર નફો કરે છે: આ ભાવવધારો પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ કરવામાં આવ્યો છે જે ખોટું છે: વિજય: 'ગરીબ, મધ્યમવર્ગ અને નાના ઉદ્યોગો પર માર પડશે': મુખ્યમંત્રી વિજયની ચિંતા; ચાર વર્ષ બાદ પ્રથમ વખત ભાવવધારો12:37 AM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાંચ રાષ્ટ્રોના પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડની રાજધાની એમસ્ટરડેમ પહોંચ્યા : સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઈડ્રોજન પર થશે મહત્વની મંત્રણા : એમસ્ટરડેમમાં પીએમ રોબ જેટન અને શાહી પરિવાર સાથે દ્વિપક્ષીય મુલાકાત : પશ્ચિમ એશિયાના સંકટ સમયે અબુ ધાબી સાથે ખભેખભા મિલાવી ઊભા રહેવાની ભારતની મક્કમ પ્રતિબદ્ધતા12:21 AM IST
કેન્દ્ર સરકારનો સામાન્ય જનતાના હિતમાં મોટો નિર્ણય : પેટ્રોલની નિકાસ પર ડ્યુટી લાદી સ્થાનિક બજારમાં ઈંધણનો પૂરતો પુરવઠો જાળવવા કવાયત : ૨૭ માર્ચ ૨૦૨૬ પછી પ્રથમવાર પેટ્રોલ નિકાસ પર લિટર દીઠ ૩ રૂપિયા કર લાગુ : ડિઝલ અને એટીએફ પરની નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરીને વિદેશી મુદ્રા ભંડાર વધારવા પર સરકારનો ભાર11:50 PM IST
અબુ ધાબીમાં પ્રધાનમંત્રી મોદીની એનર્જી ડિપ્લોમસી: યુએઈ સાથે ૫ અબજ ડોલરના કરાર, તેલ ભંડાર અને એલપીજી સપ્લાયની ઐતિહાસિક સમજૂતી : અબુ ધાબીમાં યુએઈ સાથે ૫ અબજ ડોલરના રોકાણ અને ૩ કરોડ બેરલ તેલ ભંડાર સહિત ૬ ઐતિહાસિક કરારો સંપન્ન, હવે વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશને મળશે અવિરત એલપીજી અને ક્રૂડનો પાવરફુલ સપ્લાય12:11 AM IST
NEETની પરીક્ષા હવે ૨૧ જૂને : નવી તારીખોની જાહેરાત 8:05 PM IST
ICC T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરનાર બિહારના સ્ટાર ક્રિકેટર ઈશાન કિશનને રાજ્ય સરકારે ખાસ સન્માન આપ્યું : પટનામાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તેમને ₹1 કરોડનો ચેક અર્પણ કર્યો :“બિહાર કા લાલ” કહીને મુખ્યમંત્રીએ ઈશાનની પ્રશંસા કરી અને યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા11:18 PM IST
આવતા વર્ષથી NEET પરીક્ષા OMR શીટ્સને બદલે કમ્પ્યુટર આધારિત હશે : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "વિદ્યાર્થીઓનું ભવિષ્ય સરકારની પ્રાથમિકતા છે.:આ પરીક્ષા માફિયા અને અસામાજિક તત્વો સામે લાંબી લડાઈ છે. સરકારે તપાસ CBIને સોંપી દીધી છે 10:59 PM IST
યુગાન્ડામાં લોહાણા સમાજનું ગૌરવ: પવિત્ર ગીતાજીના સોગંદ લઈ ૨૭ વર્ષીય શ્યામ જય તન્નાએ સાંસદ તરીકે શપથ લીધા: સમગ્ર રઘુવંશી સમાજ અને ભારતીય સમુદાયનું ગૌરવ વધાર્યું : શ્યામ તન્નાનો પરિવાર ૧૦૦ વર્ષથી યુગાન્ડામાં વસવાટ કરે છે: પિતા સંજય તન્ના પણ યુગાન્ડાના સાંસદ તરીકે સેવા આપી ચૂક્યા છે: જાતિવાદ અને રંગભેદથી ઉપર ઊઠીને, વિકાસને પ્રાધાન્ય આપવાની નેમ10:55 PM IST
હિમાલયની યાત્રામાં મનાલી પાસે કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના સિંધી પરિવાર સહિત ૬ વ્યક્તિઓના મોત : પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી : પૂ. મોરારીબાપુ દ્વારા પ્રત્યેક મૃતકના વારસદારને ૧૫ હજાર લેખે કુલ ૯૦ હજારની સંવેદના સહાય જાહેર : કિંકરી બેલા વિસ્તારમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાંચ સદસ્યો અને ચાલકે જીવ ગુમાવ્યો10:30 PM IST
‘સુપર અલ નીનો’ નો હાહાકાર: ભારતમાં અડધા ભાગમાં ભયાનક દુષ્કાળ અને બીજા ભાગમાં વિનાશક પૂરની ભીતિ, IMDની મોટી ચેતવણી : પેસિફિક મહાસાગરની દરિયાઈ હલચલ દેશના ચોમાસાને રોળી નાખશે: ઉત્તર-મધ્ય ભારતના શહેરો ટીપાં-ટીપાં પાણી માટે તરસશે : જ્યારે ચેન્નાઈ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો ૨૦૧૫ જેવી જળબંબોળ સ્થિતિનો સામનો કરશે9:58 PM IST
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત :600 કિલો ચાંદી લઈને જતી વેન ડિવાઈડર સાથે અથડાઈ ટ્રક સાથે ટકરાઈ : બે લોકોના મોત : વેન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વેન ડિવાઈડર કૂદીને સામેની લેનમાં આવી સામેથી આવતા ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ :મુંબઈની 'નકોડા બુલિયન'ની આ વેન ચાંદીની 20 પ્લેટ (600 કિલો) લઈને વાપી જઈ રહી હતી9:19 PM IST
ચેન્નાઈના એઝિલ નગરમાં ટ્રાન્સ મહિલાઓની વ્યથા: 'મગાલીર ઉરીમાઈ થોગાઈ' યોજનાના લાભથી હજારો વંચિત, કલંક અને ગરીબી વચ્ચે અસ્તિત્વની લડાઈ : નવી TVK સરકારની પુનર્ગઠન પ્રક્રિયામાં ૪,૦૦૦ ટ્રાન્સજેન્ડરો અટવાયા; રહેઠાણની કફોડી સ્થિતિ અને સામાજિક બહિષ્કાર સામે ન્યાયની પોકાર, તંત્રની ઉદાસીનતા સામે ઉઠ્યા સવાલ8:56 PM IST
તમિલનાડુના રાજકારણમાં મોટો 'ધડાકો': AIADMKના પૂર્વ મંત્રી કે.વી. રામલિંગમે પલાનીસ્વામીનો સાથ છોડ્યો, મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKમાં જોડાતા ખળભળાટ : ઇરોડના દિગ્ગજ નેતાએ 'થલપથી' પર મૂક્યો ભરોસો; એડપ્પડી પલાનીસ્વામીએ પદ પરથી હટાવતા જ રામલિંગમે પક્ષ પલટો કર્યો, ૨૦૨૬ની ચૂંટણી પહેલા વિજયની ટીમ વધુ મજબૂત9:04 PM IST
રીલ લાઈફનો હીરો રિયલ લાઈફનો 'મુખ્યમંત્રી' બન્યો અને ચાહકે ચૂકવ્યું દેશનું દેવું! ફિલ્મ ‘થમિઝાન’ના ૨૪ વર્ષ જૂના સીનથી પ્રેરિત થઈ ચેન્નાઈના યુવાને CM રિલીફ ફંડમાં આપ્યું અનોખું દાન : ફિલ્મમાં વિજયે મોકલ્યો હતો ₹૪,૦૦૦નો ચેક, રિયલ લાઈફમાં અરુણ લોગનાથને ₹૨૨,૬૭૪ દાન આપી 'વ્યક્તિગત દેવાની જવાબદારી' નિભાવી; સોશિયલ મીડિયા પર ફેન્સનો જોશ હાઈ8:54 PM IST
ભારતીય વાચકોનો નવો પ્રેમ: ૧૦૦૦ પાનાના થોથાં છોડી હવે 'સ્લિમ' પુસ્તકો તરફ વળ્યું યુવાધન; જાણો કેમ બદલાઈ રહ્યો છે વાંચનનો અંદાજ : વધતી જતી વ્યસ્તતા અને ઘટતો જતો એટેન્શન સ્પાન: ભારતીય પબ્લિશિંગ માર્કેટમાં 'શોર્ટ ઈન્ટ્રોડક્શન' પુસ્તકોનો ક્રેઝ; જ્ઞાનના મહાસાગરને સંક્ષિપ્તમાં પીરસતી નવી સિરીઝ બની આકર્ષણનું કેન્દ્ર8:44 PM IST
મોદીની માત્ર ૧૫૦ મિનિટની UAE મુલાકાત અને ભારતની 'એનર્જી સિક્યુરિટી' ફુલપ્રૂફ! LPG સપ્લાયથી લઈને ડિફેન્સ સુધીના ઐતિહાસિક કરારોથી પાકિસ્તાન-ચીન સ્તબ્ધ : અબુ ધાબીમાં પીએમ મોદીનો 'માસ્ટરસ્ટ્રોક': ADNOC સાથે LPG નો મોટો સોદો, વાડીનારમાં શિપ રિપેર હબ અને $5 બિલિયનનું તોતિંગ રોકાણ; પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે ભારતનું વ્યૂહાત્મક કવચ મજબૂત8:29 PM IST
દક્ષિણ એશિયા પર આતંકનો ઓછાયો: TTP એ બાંગ્લાદેશમાં ફેલાવી જાળ, ડિજિટલ પ્રચાર હવે 'ભૌતિક ભરતી'માં ફેરવાયો; સુરક્ષા એજન્સીઓ હરકતમાં : પાકિસ્તાની આતંકવાદી સંગઠન તેહરીક-એ-તાલિબાન (TTP) નું નવું ઠેકાણું હવે બાંગ્લાદેશ? એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ અને ટેલિગ્રામ દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ; સેનાના અધિકારીઓની ધરપકડથી ખળભળાટ8:28 PM IST
વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! BRICS દેશોએ નવી દિલ્હીમાં ગજવ્યો 'બહુપક્ષીયવાદ'નો સુર; આબોહવા પરિવર્તનથી લઈને સમુદ્રી સુરક્ષા સુધીના મુદ્દે એકજૂથ બન્યા સભ્ય દેશો : ભારતના યજમાનપદે યોજાયેલી વિદેશ મંત્રીઓની બેઠકમાં 'નવી દિલ્હી ઘોષણાપત્ર' જાહેર; લોકશાહી અને સમાન આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે રશિયા, ચીન અને અન્ય દેશોએ ભારતની પ્રાથમિકતાઓને આપ્યું મજબૂત સમર્થન8:17 PM IST
ઈંધણ બચાવવા સુપ્રીમ કોર્ટનો 'સુપ્રીમ' નિર્ણય! ન્યાયાધીશો હવે કરશે 'કાર-પૂલિંગ', રજિસ્ટ્રી સ્ટાફ માટે 'વર્ક ફ્રોમ હોમ' અને વર્ચ્યુઅલ સુનાવણીનો આદેશ : પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે ઈંધણ વપરાશ ઘટાડવા સર્વોચ્ચ અદાલતની મોટી પહેલ; સોમવાર અને શુક્રવારે માત્ર વિડિયો કોન્ફરન્સથી જ થશે કેસની સુનાવણી, પીએમ મોદીની કરકસરની અપીલને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ8:04 PM IST
ઈરાનનો અમેરિકાને સ્પષ્ટ સંકેત: 'અમને વોશિંગ્ટન પર ભરોસો નથી, જો વાતચીતમાં ગંભીરતા હશે તો જ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપાશે' : વિદેશ મંત્રી અરાગચીની ખુલ્લી ચેતવણી- ઈરાન સંઘર્ષ ઘટાડવા તૈયાર છે પણ અમેરિકાની દાનત સાફ હોવી જોઈએ; તેહરાને કહ્યું- 'અમે યુદ્ધ ઈચ્છતા નથી, પણ હુમલાનો જવાબ આપતા આવડે છે'7:52 PM IST
કેરળમાં બિનસાંપ્રદાયિકતાનો નવો સૂર: વી. ડી. સતીશનના વલણને ધર્મગુરુઓએ વધાવ્યું, 'સર્વધર્મ સમભાવ'ની નીતિથી રાજકારણમાં નવી આશાનો સંચાર : મુખ્યમંત્રી પદના દાવેદારના મક્કમ નિર્ધારથી કેરળના ધાર્મિક નેતાઓ પ્રભાવિત; સતીશને સ્પષ્ટ કર્યું- "રાજકારણ અને ધર્મને અલગ રાખીને જ વિકાસ શક્ય છે," સામાજિક એકતા માટે તમામ પક્ષોનો ટેકો7:32 PM IST
હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો: શ્રીલંકાના કિનારે પહોંચ્યું INS સુનયના, ૧૬ દેશોના સૈનિકો સાથે 'સાગર' મિશન દ્વારા મિત્રતાનો મજબૂત સંદેશ : "એક મહાસાગર, એક મિશન": કોલંબો બંદર પર ભારતીય નૌકાદળનું ભવ્ય સ્વાગત; પીએમ મોદીના વિઝનને સાકાર કરવા ૧૬ રાષ્ટ્રોના બહુરાષ્ટ્રીય ક્રૂ સાથે INS સુનયનાની દરિયાઈ તૈનાતી7:26 PM IST
રેણુકાસ્વામી હત્યા કેસ: અભિનેતા દર્શન માટે રાહતના સમાચાર કે મુસીબત? સુપ્રીમ કોર્ટે કહ્યું- 'જો એક વર્ષમાં ટ્રાયલ પૂરી નહીં થાય, તો જામીન પર વિચાર કરીશું' : ટ્રાયલની ધીમી ગતિ પર સર્વોચ્ચ અદાલતની નારાજગી! ૬૦ મુખ્ય સાક્ષીઓની તપાસ માટે કર્ણાટક સરકારને અપાયો આદેશ; જેલમાં સુવિધાઓ મામલે મુકુલ રોહતગીએ કરી ધારદાર રજૂઆત7:29 PM IST
આંધ્રપ્રદેશ બનશે ભારતનું 'સંરક્ષણ કવચ'! પુટ્ટપર્થીમાં દેશના પ્રથમ સ્વદેશી 5th જનરેશન સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ (AMCA) પ્રોજેક્ટનો શિલાન્યાસ : રાજનાથ સિંહ અને સીએમ નાયડુએ રોપ્યા 'આત્મનિર્ભર ભારત'ના નવા બીજ; હવે આંધ્રની ધરતી પર તૈયાર થશે વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાનો, ચીન-પાક સરહદે વધશે ભારતની તાકાત7:24 PM IST
આયુષ્માન યોજનામાં ગેરરીતિ આચરતી ૨૦૦ હોસ્પિટલો સામે યુપીમાં યોગી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક, ૧૦૦ ની માન્યતા રદ તો ૧૦૦ ના પેમેન્ટ પર રોક : દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓની ખેર નથી! મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશથી રાજ્યભરની ખાનગી હોસ્પિટલોમાં ખળભળાટ; ફાયર સેફ્ટી અને સ્ટાફના નિયમોમાં ઉણી ઉતરેલી હોસ્પિટલો પર ગાજ પડી6:55 PM IST
ભક્તિના બહાને ચોરી! મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દાનપેટી પર હાથ સાફ કરતો શખ્સ રંગેહાથ ઝડપાયો, ગુંદરવાળી લાકડીની 'અનોખી' કરામત CCTVમાં કેદ : ડોંબિવલી MIDC વિસ્તારની ઘટના: સીસીટીવી ફૂટેજ જોઈ રહેલા મેનેજમેન્ટની સતર્કતાથી ચોર પકડાયો; શ્રદ્ધાળુઓ અને ખજાનચીએ ભાગતા આરોપીને દબોચી પોલીસને સોંપ્યો6:57 PM IST
ટેક જગતના બે 'દિગ્ગજો' એક જ ફ્રેમમાં! ચીનમાં એલોન મસ્ક અને ટિમ કુકની મુલાકાતનો વીડિયો વાયરલ, મસ્કના અજીબ એક્સપ્રેશને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી : પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે ચીન પહોંચેલા એલોન મસ્ક અને એપલ સીઈઓ ટિમ કુક વચ્ચેની કેમેસ્ટ્રી બની ચર્ચાનો વિષય; યુઝર્સ બોલ્યા - "આ તો પરફેક્ટ મીમ મટીરિયલ છે!"6:40 PM IST
ટ્રમ્પની 'ટ્રમ્પ' સ્ટાઇલ: શી જિનપિંગ ટેબલ પરથી ઉભા થયા અને ટ્રમ્પે તેમની નોટબુકમાં જાસૂસી શરૂ કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : જુઓ વિડીયો : બેઇજિંગમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા: ચીની રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ટ્રમ્પે ફેરવ્યા તેમની પર્સનલ ડાયરીના પાના, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો પણ જોતા રહી ગયા6:32 PM IST
પાકિસ્તાનને મરચા લાગશે! રશિયાએ ભારતને ગણાવ્યું અમેરિકા-ઈરાન વચ્ચેનું 'પાવરફુલ' મધ્યસ્થી, મોસ્કોના નિવેદનથી ઈસ્લામાબાદના સપના ચકનાચૂર : બ્રિક્સ બેઠકમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ભારતની રાજદ્વારી શક્તિના કર્યા વખાણ; પશ્ચિમ એશિયાના તણાવને ઉકેલવા ભારત ભજવી શકે છે "લોન્ગ ટર્મ મેડિએટર"ની ભૂમિકા6:35 PM IST
દિલ્હીના દરબારમાં દક્ષિણ ગુજરાતના વેપારીઓનો ડંકો: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં ઉદ્યોગ સાહસિકો સાથે યોજાઈ હાઈ-લેવલ બેઠક : વેપાર-ઉદ્યોગના પડકારો અને વિકાસના રોડમેપ પર વિસ્તૃત ચર્ચા: 'અભિગમથી અવ્વલ' રહીને સી.આર. પાટીલે વેપારી પ્રતિનિધિમંડળના પ્રશ્નો સાંભળ્યા, સુરત સહિત દક્ષિણ ગુજરાતને મળી શકે છે મોટી ભેટ6:14 PM IST
પાકિસ્તાન પાસે ઉઘરાણી અને ભારતમાં અબજોનું રોકાણ: પીએમ મોદીની માત્ર ૨ કલાકની UAE મુલાકાતે બદલ્યા વૈશ્વિક સમીકરણો : કંગાળ પાકિસ્તાનને સાડા ત્રણ અબજ ડોલરનું દેવું ચૂકવવાનો આદેશ આપ્યા બાદ અબુ ધાબીએ ભારતમાં રૂ. ૪૦,૦૦૦ કરોડના નવા રોકાણની કરી જાહેરાત : સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે થયા ૭ ઐતિહાસિક કરારો6:13 PM IST
ટ્રેનમાં TTE સાથેની માથાકૂટ હવે કેમેરામાં થશે કેદ: ભારતીય રેલવેનો હાઈ-ટેક નિર્ણય : બોડી કેમેરા સાથે સજ્જ થશે સ્ટાફ : ટિકિટ ચેકિંગ દરમિયાન મુસાફરો અને રેલવે કર્મચારીઓ વચ્ચે થતા વિવાદો તેમજ ખોટી ફરિયાદોનો કાયમી અંત લાવવા માટે લેવાયો ડિજિટલ નિર્ણય : ૨૦ કલાકના બેટરી બેકઅપ સાથે ચોવીસ કલાક રહેશે નજર6:17 PM IST
ઇંધણ બચાવવા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: અઠવાડિયામાં બે દિવસ માત્ર ‘વર્ચ્યુઅલ’ સુનાવણી થશે : જજો પણ કરશે કારપૂલિંગ : વડાપ્રધાન મોદીની અપીલ અને કેન્દ્ર સરકારના આદેશ બાદ સર્વોચ્ચ અદાલતે બહાર પાડ્યો નવો પરિપત્ર : સોમવાર અને શુક્રવારે વકીલો-અસીલોએ કોર્ટ આવવું નહીં પડે: ટેકનોલોજીના માધ્યમથી ચાલશે ન્યાયની પ્રક્રિયા6:12 PM IST
ધારની વિવાદિત ભોજશાળા અંગે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : સમગ્ર સંકુલ હિન્દુ મંદિર હોવાનું જાહેર કર્યું : ASI ના વૈજ્ઞાનિક સર્વે પર ભરોસો મૂકી અદાલતે ૨૦૦૩નો આદેશ રદ કર્યો : ભોજશાળા મૂળભૂત રીતે સરસ્વતી મંદિર અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર હોવાનું પ્રસ્થાપિત : મુસ્લિમ પક્ષને નમાજ માટે અલગ જમીનનો વિકલ્પ અપાયો3:29 PM IST
હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો જવા દેવા ઈરાન રાજી: પીએમ મોદી અને જયશંકર સાથેની મહામંથન બેઠક બાદ વિદેશ મંત્રી અરાઘચીનું મોટું એલાન : વૈશ્વિક તેલ બજાર અને ભારતીય વેપારને બચાવવા માટે નવી દિલ્હીમાં રચાયું નવું રાજદ્વારી સમીકરણ: દબાણ સામે ન ઝૂકવાની ગર્જના સાથે ઈરાને દરિયાઈ સુરક્ષા માટે ભારત સાથે મિલાવ્યો હાથ6:11 PM IST
ઈરાન સંકટ: ચીનને મનાવવામાં લાગેલા ટ્રમ્પને રશિયાનો સણસણતો ટોણો, ‘શાંતિ જોઈતી હોય તો પાકિસ્તાન નહીં, ભારત પાસે જાઓ’ : પશ્ચિમ એશિયાના યુદ્ધમાં ઘેરાયેલા અમેરિકી પ્રમુખની લાચારી પર રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લાવરોવનો મોટો પ્રહાર : પાકિસ્તાનની દગાબાજી અને ચીનની કુટનીતિ વચ્ચે ભારતને ગણાવ્યું સૌથી વિશ્વસનીય મધ્યસ્થી6:10 PM IST
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અબુ ધાબીમાં ભવ્ય સ્વાગત : UAE દ્વારા આકાશમાં F-16 લડાકુ વિમાનોના એસ્કોર્ટ સાથે 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું : જુઓ વિડીયો : પાંચ દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કે ઉર્જા અને વેપાર ક્ષેત્રે મહત્વના કરારો પર નજર : રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે દ્વિપક્ષીય વાર્તા બાદ પીએમ મોદી નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની લેશે મુલાકાત 1:40 PM IST
ઈરાન મુદ્દે અમેરિકા-ચીન વચ્ચે મોટી 'ડીલ': પરમાણુ હથિયાર અને હોર્મુઝ સામુદ્રધુની મુદ્દે શી જિનપિંગે ટ્રમ્પનો સાથ આપ્યો, શસ્ત્રો ન આપવાનું વચન : 'જો મદદ જોઈતી હોય તો હું તૈયાર છું': રાષ્ટ્રપતિ શીએ તેહરાન પર દબાણ લાવવા ટ્રમ્પને આપી ઓફર; ચીન હવે ઈરાનને બદલે અમેરિકા પાસેથી તેલ ખરીદવામાં બતાવ્યો રસ4:46 PM IST
મધ્યપ્રદેશની ભોજશાળાને હાઈકોર્ટે વાગ્દેવીનું મંદિર માન્યું : વર્ષો જૂના વિવાદમાં ઐતિહાસિક ચુકાદો : હિન્દુઓને પૂજાનો આપ્યો અધિકાર ૧૨ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ૧૨૦૦થી વધુ સુરક્ષાકર્મીઓ તેમજ પોલીસ અધિકારીઓ તૈનાત ધારની ભોજશાળા મામલે ઈન્દોર હાઈકોર્ટનો મોટો નિર્ણય : એએસઆઈના સર્વે બાદ મંદિર હોવાના પુરાવા માન્ય રખાયા4:28 PM IST
નરેન્દ્રભાઇ મોદી આજથી ૫ દેશોના પ્રવાસે...૬ દિવસ....૫ દેશો અને અબજો ડોલરના રોકાણ ઉપર નજર : ખાડીના તેલ થી લઈને બ્લુ ઇકોનોમી સુધી ની સફર યુએઈ... નેધરલેન્ડ... સ્વીડન..નોર્વે અને ઇટાલી.... આ પ્રવાસ પાછળની શું છે રણનીતિ.... : દુનીયામાં વાગશે ભારતનો ડંકો : ઇમરજન્સી ઓઇલ સ્ટોરેજ ડીલ, સસ્તુ અને સુરક્ષિત ઉર્જા સપ્લાય, મુકત વેપાર કરાર ગ્રીન ટેકનોલોજી અને એ આઈ ક્ષેત્રે ભાગીદારી ઉપર મુકાશે ભારઃ સંરક્ષણ, ગ્રીન હાઇડ્રોજન અને સેમિકન્ડક્ટરસ પર વધશે સહયોગ ડિફેન્સ અને મોટી વેપાર ડીલ ૪૩ વર્ષ પછી ભારતના કોઈ વડાપ્રધાન લેશે નોર્વેની મુલાકાત 4:27 PM IST
શેરબજારમાં ચોતરફા માર: રૂપિયો રેકોર્ડ નીચી સપાટીએ અને ક્રૂડની તેજીએ રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા કર્યા,: સેન્સેક્સ ૧૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫,૨૩૭ પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ૪૬ પોઈન્ટ તૂટીને ૨૩,૬૪૩ ના સ્તરે સ્થિર થયો : વૈશ્વિક બજારોમાં કડાકો અને ડોલર સામે રૂપિયો ૯૬ ને પાર પહોંચતા દલાલ સ્ટ્રીટમાં ગભરાટ; સોના-ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું, જાણો બજારના ઘટાડા પાછળના મુખ્ય કારણો4:10 PM IST
આર્થિક મંદી તરફ આગળ વધી રહી છે દુનિયાઃ આવી રહ્યો છે ખરાબ સમય : ૪-૪ મોટા અર્થશાષાીઓની ચેતવણી! જો ટેરિફ એપ્રિલના ટોચના સ્તરે પાછા ફરે છે, તો યુનાઇટેડ સ્ટેટ્સ અને સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર બંને મંદીમાં ધકેલાઈ જશે : યુનાઇટેડ સ્ટેટ્સની આક્રમક ટેરિફ નીતિઓ, વેપાર યુદ્ધની વધતી જતી અસર, ગ્રાહક ખર્ચમાં ઘટાડો અને AI રોકાણોની આસપાસનો પરપોટો ફૂટવાનો ભય 10:36 AM IST
યુપીના કૌશાંબીમાં રીલ બનવાનો શોખ જીવલેણ નીવડ્યો :ટ્રેકટર ટ્રોલી સાથે બાઈકની ટક્કર : ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત : એક જ બાઇક પર પાંચ યુવકો સવાર થઈને જતા હતા ત્યારે સામેથી આવી રહેલી ટ્રેક્ટર-ટ્રોલી સાથે તેમની જોરદાર ટક્કર થઈ:ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ અને બાઇક સવારો રોડ પર પટકાયા1:40 PM IST
વૈશ્વિક પ્રતિકૂળતાને પગલે કોમોડિટી માર્કેટમાં ધબડકો : એમસીએક્સ પર સોનામાં ૧% અને ચાંદીમાં ૩% થી વધુનું ગાબડું : ક્રૂડના ઉછાળા અને મજબૂત ડોલરે બુલિયન માર્કેટ પર દબાણ વધાર્યું : તેજી વચ્ચે નફારૂપી વેચવાલીથી કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા : નિષ્ણાતોએ તેજીનો ટ્રેન્ડ યથાવત હોવાનો આશાવાદ વ્યક્ત કર્યો 12:39 PM IST
ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના રૂ. ૧૨૮ કરોડના આધુનિક પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે લોકાર્પણ : ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટથી ડેરીની ક્ષમતા વધીને ૫ લાખ લીટર થશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૭ મેના રોજ યોજાશે ભવ્ય સમારોહ 12:14 PM IST
ઉન્નાવ બળાત્કાર કેસ : સુપ્રીમ કોર્ટનો કુલદીપ સિંહ સેંગરને મોટો ઝટકો : આજીવન કેદની સજા મોકૂફ રાખતો હાઈકોર્ટનો આદેશ રદ : ધારાસભ્ય એ જાહેર સેવક નથી તેવી હાઈકોર્ટની દલીલને સર્વોચ્ચ અદાલતે ફગાવી : બે મહિનામાં મુખ્ય અપીલ પર નિર્ણય લેવા આદેશ : પીડિતા અને તેના પરિવાર સાથે સુરક્ષા દળોના ગેરવર્તન બાદ કોર્ટની કડક કાર્યવાહી 12:05 PM IST
દેશ ચલાવવા માટે દરરોજ આશરે ૧૩,૨૦૮ કરોડ રૂપિયા ખર્ચ થાય છે સરકારને : સરકારનો ખર્ચ માત્ર સરકાર ચલાવવા માટે સીમિત હોતો નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં પણ થાય છે : ભારત જેવા વિશાળ દેશને ચલાવવાનું કામ સરળ નથીઃ કેન્દ્ર સરકારે દરરોજ રક્ષા, રેલવે, રોડ, શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેડૂતોની યોજનાઓ, સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને વ્યાજના પેમેન્ટ જેવા હજારો કામો પર પૈસા ખર્ચ કરવા પડે છે10:26 AM IST
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માનો આકરો મિજાજ: અદાલત પર કાદવ ઉછાળનારાઓ સામે વીંઝ્યો અવમાનનાનો કોરડો : કેજરીવાલ લેકર કૌભાંડ કેસમાં બરી થયેલા આરોપીઓની અપમાનજનક ટિપ્પણીઓ સાંખી નહીં લેવાય: જસ્ટિસ શર્મા પોતાને કેસથી અલગ નથી કરી રહ્યા પરંતુ નિયમાનુસાર હવે આબકારી કેસની સુનાવણી બીજી બેન્ચ કરશે10:30 AM IST
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ૧,૩૫૦ કર્મચારીઓની છટણીથી ખળભળાટ: ભારતીય મૂળના સાંસદ અમી બેરા અને પ્રમિલા જયપાલે ટ્રમ્પ વહીવટીતંત્રને લીધું આડે હાથ : રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવવાનો આરોપ: છટણીના માપદંડો પર વિરોધાભાસી નિવેદનોથી ડેમોક્રેટ્સ લાલઘુમ, ‘મિશન કે મેરિટ’ મુદ્દે વહીવટીતંત્ર પાસે માંગ્યા સ્પષ્ટ જવાબો9:12 PM IST
અમેરિકામાં H-1B વિઝા કૌભાંડનો પર્દાફાશ? ટેક્સાસની યુટ્યુબરે ભારતીય મૂળના બિઝનેસમેનને ‘ભૂતિયા ઓફિસ’ મુદ્દે ઘેર્યા, હાઈ-વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો સર્જાયા : ‘તમે નકલી ઓફિસો ચલાવી વિઝા વેચો છો’: પત્રકાર સારા ગોન્ઝાલેસના ગંભીર આરોપો સામે નાગાર્જુન રેડ્ડીનો પલટવાર, તપાસ એજન્સીઓ એક્શનમાં આવતા ફફડાટ9:13 PM IST
અમેરિકાના ૧૭ ‘કોર્પોરેટ માંધાતા’ ટ્રમ્પ સાથે બેઇજિંગના દરબારમાં: NVIDIA થી લઈને ગોલ્ડમેન સૅક્સ સુધીના CEOs કેમ ચીન પહોંચ્યા? જાણો અબજો ડોલરના આ ખેલ પાછળનું અસલી કારણ : AI બજાર અને ચીની બચત પર વોલ સ્ટ્રીટની નજર: એલોન મસ્ક, ટિમ કૂક અને જેન્સેન હુઆંગ જેવા ટેક ટાઇટન્સની હાજરીથી રાજદ્વારી મિશન ‘બિઝનેસ મીટિંગ’માં ફેરવાયું9:16 PM IST
બેઇજિંગમાં ટ્રમ્પનું ‘દિલ જીતનારું’ ભાષણ: ‘બાસ્કેટબોલ, બ્લુ જીન્સ અને ચાઇનીઝ ફૂડ’ દ્વારા વર્ણવ્યા અમેરિકા-ચીન સંબંધોના ઊંડા મૂળ, શી જિનપિંગ સાથે દોસ્તીની નવી મિસાલ : રાજકીય તણાવ વચ્ચે સાંસ્કૃતિક સેતુ બાંધવાનો પ્રયાસ: અમેરિકામાં પાંચ મોટી ફાસ્ટ-ફૂડ ચેઇન કરતા પણ વધુ ચાઇનીઝ રેસ્ટોરન્ટ્સ હોવાનો ટ્રમ્પે કર્યો ઉલ્લેખ, સહિયારા ઇતિહાસ અને આર્થિક સંબંધોની પ્રશંસા કરી9:15 PM IST
બ્રિટનના રાજકારણમાં મહાસંકટ: આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટિંગનું ધડાકાભેર રાજીનામું, પીએમ કીર સ્ટારમર સામે બળવો કરી કહ્યું- ‘હવે તમારામાં વિશ્વાસ રહ્યો નથી’ : ચૂંટણીમાં લેબર પાર્ટીના સૂપડા સાફ થયા બાદ પક્ષમાં ભંગાણ: ૪૫૦ બેઠકો ગુમાવતા ૯૦ જેટલા સાંસદોએ વડાપ્રધાન પાસે માંગી વિદાય, બ્રિટિશ સરકાર પર તૂટી પડ્યું સંકટનું વાદળ9:17 PM IST
બેઇજિંગમાં એલોન મસ્કનો ‘દેશી પ્રવાસી’ અવતાર: ટ્રમ્પ અને શી જિનપિંગની ગંભીર મુલાકાત વચ્ચે મસ્ક ફોન લઈને ગોળ-ગોળ ફરતા વાયરલ, વીડિયો જોઈ લોકોએ કહ્યું- "આ તો નાનું બાળક છે!" : જુઓ વિડીયો : હાઈ-પ્રોફાઈલ ડિપ્લોમેટિક ઈવેન્ટમાં મસ્કની મસ્તી: ચીની પરિચારિકા સામે વિચિત્ર હાવભાવ અને ૩૬૦-ડીગ્રી વીડિયો શૂટિંગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ટિમ કૂક સાથેની તસવીરો પણ ટ્રેન્ડમાં9:18 PM IST
ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક સવાલ: "જો કમિશનરો આઝાદ નહીં હોય, તો ચૂંટણી મુક્ત અને ન્યાયી કઈ રીતે ગણાશે?" : પસંદગી સમિતિમાં ‘તટસ્થ વ્યક્તિ’ના અભાવે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ખખડાવ્યું: વિપક્ષના નેતાની હાજરી શું માત્ર ‘સુશોભન’ માટે છે? વડાપ્રધાન સામે કેબિનેટ મંત્રી કઈ રીતે થઈ શકે વિરોધી?9:20 PM IST
NEET-UG પેપર લીકનો હચમચાવનારો ખુલાસો: જયપુરનો ‘બિવાલ પરિવાર’ તપાસના રડારમાં, પુણેથી શરૂ થયેલી કુરિયર અને વોટ્સએપની ‘લીક ચેઇન’નો CBI એ કર્યો પર્દાફાશ : પેપર લીકનું નેટવર્ક રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સુધી ફેલાયું: સીકરના વ્હિસલબ્લોઅરના એલર્ટથી ફૂટ્યો ભાંડો, આરોપીનો જેલ જતી વખતે ગંભીર આક્ષેપ- "મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે"9:20 PM IST
શું અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ અનિવાર્ય છે? બેઇજિંગમાં શી જિનપિંગે ટ્રમ્પ સામે કેમ છેડ્યો ‘થુસીડાઇડ્સ ટ્રેપ’નો રાગ? જાણો બે મહાસત્તાઓ વચ્ચેના આ ખતરનાક મનોવૈજ્ઞાનિક ખેલનો અસલી અર્થ : ઇતિહાસના ૨૫૦૦ વર્ષ જૂના પાઠ દ્વારા શી જિનપિંગની ટ્રમ્પને મોટી ચેતવણી: વધતી જતી ચીની શક્તિ અને અમેરિકાનો ડર ક્યાંક વિશ્વને વિનાશક સંઘર્ષ તરફ તો નહીં ધકેલી દે ને? પ્રમુખ શી એ કહ્યું- "આ છટકું અનિવાર્ય નથી"9:21 PM IST
ન્યૂ યોર્કના એક રેમેન સ્ટોલ ઉપરથી ચાલતો હતો ચીનનો ‘જાસૂસી અડ્ડો’: અમેરિકામાં ડ્રેગનનો ભયાનક ખેલ ખતમ, હજારો કિમી દૂર બેસીને વિરોધીઓ પર રખાતી હતી બાજ નજર : અમેરિકન કોર્ટે ચીની એજન્ટ લુ ઝિયાનવાંગને ઠેરવ્યો દોષિત: FBI ની તપાસ શરૂ થતા જ પુરાવા નષ્ટ કરવાનો થયો પ્રયાસ, શું વિશ્વના ૫૩ દેશોમાં ચીને ફેલાવ્યું છે આવું જ ખતરનાક નેટવર્ક?9:22 PM IST
ટેક જગતમાં AI નો કહેર: દિગ્ગજ કંપની સિસ્કો ૪,૦૦૦ કર્મચારીઓની કરશે છટણી, નવી ટેકનોલોજી પાછળ અબજોનું રોકાણ કરવા બનાવ્યો માસ્ટર પ્લાન : વૈશ્વિક કાર્યબળમાં ૫ ટકાનો ઘટાડો: CEO ચક રોબિન્સે ‘AI યુગ’માં ટકી રહેવા માટે શિસ્તબદ્ધ રોકાણ પર આપ્યો ભાર, અસરગ્રસ્તોને અપાશે વિશેષ આર્થિક પેકેજ અને ટ્રેનિંગ9:23 PM IST
હાઇવે પર હવે નહીં લાગે લાઈનો, ગાડીઓ રોક્યા વગર જ કપાઈ જશે ટોલ: મોદી સરકારનો માસ્ટર પ્લાન ‘મલ્ટી-લેન ફ્રી ફ્લો’ (MLFF) દર વર્ષે બચાવશે ૨,૫૦૦ મિલિયન લિટર ઇંધણ : ટોલ ગેટના અવરોધો દૂર કરી ૧૦૦ની ઝડપે પસાર થશે વાહનો: નીતિન ગડકરીએ ગુજરાતમાં શરૂ કર્યો દેશનો પ્રથમ ‘બેરિયર-ફ્રી’ પ્લાઝા, વાર્ષિક રૂ. ૬,૦૦૦ કરોડની થશે બચત9:27 PM IST
હિંદ મહાસાગરમાં ચીનની ‘ઘેરાબંધી’ તોડવા ભારતનો માસ્ટર પ્લાન: ગ્રેટ નિકોબાર બનશે ‘અભેદ્ય કિલ્લો’, ૮૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટથી ડ્રેગનની ઊંઘ હરામ : મલક્કા સ્ટ્રેટ પર નજર રાખતું ગ્રેટ નિકોબાર ‘ઇન્ડો-પેસિફિક’નું નવું પાવર સેન્ટર: ટ્રાન્સશિપમેન્ટ બંદર અને લશ્કરી એરબેઝ દ્વારા ભારત દરિયાઈ માર્ગો પર જમાવશે વર્ચસ્વ, ઇતિહાસના સૌથી મોટા વ્યૂહાત્મક પરિવર્તનની તૈયારી9:27 PM IST
કેરળમાં ૧૦ વર્ષ બાદ ડાબેરીઓના કિલ્લામાં ગાબડું: વી.ડી. સતીસન બનશે નવા મુખ્યમંત્રી, શશી થરૂરે કહ્યું- "આ માત્ર એક વ્યક્તિની નહીં, આખી ટીમ UDFની જીત છે" : ૧૪૦માંથી ૧૦૨ બેઠકો જીતીને કોંગ્રેસ ગઠબંધને રચ્યો ઇતિહાસ: શશી થરૂરે સતીસનને ગણાવ્યા સમર્પિત નેતા, નવા મુખ્યમંત્રીએ ‘નવા કેરળ’ના નિર્માણ માટે કમર કસી9:28 PM IST
ડેનમાર્કનું 'ફ્લેક્સિક્યુરિટી' મોડલ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે નોકરીઓ ગુમાવવાનો ડર દૂર કરવા માટે ભારત માટે ઉત્તમ પાઠ : નવી ટેકનોલોજીના આગમન વચ્ચે રોજગાર સુરક્ષા અને સામાજિક સુરક્ષાનું અનોખું સંતુલન : એઆઈના યુગમાં શ્રમિકોના કૌશલ્ય વિકાસ અને નવી તકો માટે ડેનિશ મોડલ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે9:32 PM IST
ન્યાયતંત્ર વિરુદ્ધ ‘સોશિયલ વોર’: કેજરીવાલ સહિત AAPના 5 દિગ્ગજો હવે કાનૂની સકંજામાં : દારૂ કૌભાંડની તપાસ વચ્ચે જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા પર કાદવ ઉછાળવાના પ્રયાસો બદલ હાઈકોર્ટ લાલચોળ : એડિટેડ વીડિયો અને બદનક્ષીભર્યા અભિયાનને ન્યાયતંત્ર પરના હુમલા સમાન ગણાવી ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરાઈ10:17 PM IST
હોર્મુઝ સંકટ સામે ભારતનું બ્રહ્માસ્ત્ર: ઓમાનથી ગુજરાત સુધી સમુદ્ર નીચે 2000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇન નાખશે : મધ્ય પૂર્વના દેશો સાથે સીધો સંપર્ક સાધવા માટે ₹40,000 કરોડના ખર્ચે આ વિશાળ મેગા પ્રોજેક્ટથી ભારતને ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાન અને કતાર જેવા દેશોના અંદાજે 2,500 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસના ભંડારનો લાભ મળશે.10:20 PM IST
₹૪,૫૦૦,૦૦૦ નો સોદો, દોઢસો વિદ્યાર્થીઓ, અને સોશિયલ મીડિયાનો ખેલ: NEET પેપર લીકનું કાવતરું કેવી રીતે ઘડાયું? : રાજસ્થાન SOG અનુસાર, લીક થયેલ NEET-UG ૨૦૨૬ પેપર આશરે ૧,૦૦૦ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું:સીકરના કારકિર્દી સલાહકાર રાકેશ માંડવરિયાએ ટેલિગ્રામ દ્વારા ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ પૂરી પાડી 11:05 PM IST
અમેરિકાના દરિયાકાંઠે રહસ્યમયી ગતિવિધિ : યૂએફઓ (UFO) ટ્રેકર એપ દ્વારા હજારો અજ્ઞાત પાણીની અંદરની વસ્તુઓ શોધી કાઢવામાં આવી : સમુદ્રના પેટાળમાં છુપાયેલા રહસ્યો પરથી ઉઠતો પડદો : યુએસ શોર્સ પાસે હજારોની સંખ્યામાં 'અનઆઈડેન્ટિફાઈડ અંડરવોટર ઓબ્જેક્ટ્સ' દેખાતા સંરક્ષણ નિષ્ણાતો અને વિજ્ઞાનીઓમાં ભારે કુતૂહલ11:25 PM IST
મહારાષ્ટ્રમાં ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓની બાઇક ટેક્સી સેવાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા નિર્દેશો જારી : રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે કાર્યરત ઓનલાઈન બાઇક ટેક્સી સેવાઓ સામે એક મોટું પગલું: ઓનલાઈન કેબ અને બાઇક ટેક્સી સેવાઓના વધતા પ્રભાવથી પરંપરાગત રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોની આજીવિકા પર ગંભીર અસર પડી11:26 PM IST
"તાત્કાલિક પગલાં લો," આવું કેમ બોલ્યા રોબર્ટ કિયોસાકી: સમજાવ્યું કે પૈસા કોણ ચોરી કરશે : X પર એક લાંબી પોસ્ટ. : રિચ ડેડ, પુઅર ડેડ" ના લેખક, રોબર્ટ કિયોસાકીએ X પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે વધતી જતી ફુગાવા, યુદ્ધ અને સરકારી દેવું લોકોની બચતની ખરીદ શક્તિને ઘટાડી શકે :સોના, ચાંદી, બિટકોઇન અને ઇથેરિયમ જેવી સંપત્તિમાં રોકાણની પણ હિમાયત કરી: 2026-27માં મોટા બજાર ક્રેશની ચેતવણી આપી.11:53 PM IST
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી સુવેન્દુ અધિકારી એક્શનમાં : બુલડોઝર-ચૂંટણી હિંસા સહીત અનેક મોટા નિર્ણયો : ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરના અવાજને મર્યાદિત કરવા, જાહેર રસ્તાઓ પર ધાર્મિક કામ કરવા પર પ્રતિબંધ મૂકવા, શાળાઓમાં `વંદે માતરમ` ગાવાનું ફરજિયાત બનાવવા અને 2021 ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી રાજકીય હિંસા સંબંધિત ફાઇલો ફરીથી ખોલશે 12:03 AM IST
મુંબઈમાં ડ્રગ્સ અને ઈ-સિગારેટ માફિયાઓ પર ત્રાટકી પોલીસ: ઘાટકોપરમાં પાન મસાલાની દુકાન પર બુલડોઝર ફર્યું, લાખોનો પ્રતિબંધિત માલ જપ્ત : પંતનગર પોલીસે બાતમીના આધારે પાન શોપ પર પાડી રેડ; દુકાનની બહાર પાર્ક કરેલી ગાડીઓમાંથી મળી આવી ૯૦ ઈ-સિગારેટ અને વિદેશી સિગારેટનો જથ્થો, BMCએ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું8:33 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાપોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું 'નો વોન્ટેડ ઇન સુરત' અભિયાન તેજ : ૧૪ વર્ષથી નાસતા ફરતા હથિયાર સપ્લાયર કપ્તાનસીંગ જુનેજાને ઝડપી પાડતા ડીસીપી ભાવેશ રોજિયા અને ટીમ : એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા : વર્ષ ૨૦૧૨ના ૧૧ પિસ્તોલ અને ૬૫ કારતુસના ગુનામાં સંડોવાયેલ સીકલીકર ગેંગના મુખ્ય આરોપીને મધ્યપ્રદેશના જંગલોમાંથી દબોચી લેતી ડી.સી.બી.10:26 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તિજોરી અને પર્યાવરણની સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : સરકારી કામકાજમાં કરકસર અને સાદગી માટે નવી માર્ગદર્શિકા જાહેર - પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને પગલે અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક : વીડિયો કોન્ફરન્સિંગ, EV વાહનોનો ઉપયોગ અને મેટ્રોના સમયમાં વધારો કરવા સહિતના અનેક મહત્વપૂર્ણ ફેરફારો 5:47 PM IST
ગુજરાતને મળ્યો ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર અમદાવાદ–ધોલેરા વચ્ચે બનશે 134 કિમી લાંબો બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ કોરિડોર : 360 ડિગ્રી કનેક્ટિવિટી: એર, રોડ, રેલ અને પોર્ટના સંગમથી ધોલેરાનો થશે સર્વાંગી વિકાસ: મુખ્ય સચિવ એમ.કે. દાસ:રૂ. 20,667 કરોડના ખર્ચે વિકસિત થશે દેશનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ.નમો ભારત ટ્રેનોનું થશે સંચાલન6:50 PM IST
ગુજરાત સરકારનો પ્રજાલક્ષી અને ક્રાંતિકારી નિર્ણય : કોઈ પણ ભવ્ય સમારોહ વિના ૩૦૦ નવી બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : 'ઝીરો સેરેમની' સાથે સુશાસનનું નવું મોડેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 'ઈંધણ બચાવો'ની અપીલને માન આપી પ્રોટોકોલ પડતો મુકાયો : લોકાર્પણના નામે સરકારી નાણાં અને સમયનો બગાડ અટકાવી આવતીકાલથી જ મુસાફરો માટે રૂટ પર દોડશે નવી બસો2:56 PM IST
સુરતમાંથી ગુમ થયેલ ૫ વર્ષની બાળકીનો ૧૬ કલાકમાં પત્તો મેળવી પરિવાર સાથે પુનઃમિલન : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા ટીમની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ ટીમનું વધુ એક માનવીય કાર્ય : સામાન્ય પરિવારની બાળકી શોધવા ૨૫૦થી વધુ CCTV કેમેરા ચકાસ્યા, વ્હોટસેપ ગ્રુપમાં વાયરલ કર્યુઃ૪૦૦ લોકો સાથે સંવાદ કરી અશકય શકય બનાવ્યું3:24 PM IST
સુરતના અમરોલી વિસ્તારમા 17 વર્ષીય કિશોરીએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું : સમલૈંગિક સંબંધો અને મિત્ર સાથે રહેવાની જીદને લઈને સર્જાયેલા વિવાદમાં અંતિમ પગલું ભરાયું હોવાનું પ્રાથમિક તારણ : મહિલા મિત્ર કિશોરીને વારંવાર ફોન કરીને પોતાની સાથે રહેવા આવવા માટે સતત દબાણ કરતી હતી :; પરિવારે દાવો કર્યો કે આ માનસિક દબાણ અને પરિવાર સાથેના સંઘર્ષને કારણે કિશોરીએ અંતે કંટાળીને એસિડ પી લીધું4:46 PM IST
“વિદ્યાર્થીઓના સપનાઓને સુરક્ષિત રાખવા રાજ્ય સરકાર દૃઢ નિશ્ચય સાથે કાર્યરત”:આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા : "ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય સુવિધાઓ મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.:આરોગ્ય મંત્રી ફુલ પાનશેરીયા10:37 PM IST
પ્રજાલક્ષી કામો ઝડપથી પૂર્ણ કરવા અને શિક્ષણ-આંગણવાડી પર વિશેષ ભાર મૂકતા મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ કે. એલ. બચાણી : "શિક્ષણનો પાયો મજબૂત હશે તો જ આગળ વધી શકાશે": પ્રભારી સચિવ કે એલ બચાણી:કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ:ચોમાસા પૂર્વેની તૈયારીઓ (પ્રિ-મોન્સુન) અને ડેટા આધારિત આગોતરા આયોજન અંગે અપાઈ મહત્વપૂર્ણ સૂચનાઓ6:51 PM IST
હાશ...આવતા અઠવાડીયે ગરમીમાં રાહત રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૪ મેથી ૨૧ મે સુધીની આગાહી : હાલ જે હિટવેવનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાંથી રાહત મળશે, આગાહી સમયમાં પારો ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે અને અમુક સેન્ટરોમાં તાપમાન ૪૩ ડીગ્રી સુધી પહોંચી શકેઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ાા થી ૪૧ાા ડીગ્રી ગણાય4:37 PM IST
ગાંધીનગરમાં 'જનજાતીય ગરિમા ઉત્સવ' અંતર્ગત 'AIનો આદિજાતિ વિકાસમાં ઉપયોગ' વિષય પર એક દિવસીય વિશેષ સેમિનાર યોજાયો: વહીવટી પ્રક્રિયા સુદ્રઢ કરવા AI ટેકનોલોજીના ઉપયોગ પર ભાર : આશ્રમશાળા-હોસ્ટેલના ડેઇલી મોનિટરિંગથી લઈને યોજનાઓના પ્રચાર સુધી AI બનશે માધ્યમ; આદિજાતિ વિકાસ નિયામક આશિષ કુમાર અને કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરી રહ્યા ઉપસ્થિત, 25થી 31 મે દરમિયાન 'અનસંગ હીરોઝ'નું સન્માન કરાશે2:26 PM IST
રાષ્ટ્રહિતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પ્રતિસાદ : સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમેરિકાનો પ્રવાસ સ્વૈચ્છિક રીતે રદ કર્યો : ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વિશેષ વક્તા તરીકે આપવાનું હતું સંબોધન : દેશની પ્રાથમિકતા સર્વોપરી ગણી વૈશ્વિક મંચ પર જવાની તક જતી કરતા મંત્રીનો પ્રેરણાદાયી નિર્ણય2:14 PM IST
ગુજરાતમાં પરિવારો સંકોચાઈ રહ્યા છે અને સ્વતંત્ર રહેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે : માત્ર સંતાનો સાથે રહેતા પરિવારોની સંખ્યા સરેરાશ ૫૨.૩ ટકા છેં: શહેરી વિસ્તારો પ્રમાણે ૫૬.૨ ટકા ઉંચુ છે ગ્રામ્ય ક્ષેત્રમાં ૪૯.૪ ટકા છે સારી જીવનશૈલી માટે વધુને વધુ સંખ્યામાં લોકો ગામડા છોડીને શહેરો તરફ દોટ મુકી રહ્યા છેઃ આ સિવાય દંપતિઓમાં એકલું સ્વતંત્ર રહેવાનું વલણ પણ કારણરૂપ છે. તેઓ માતા-પિતાથી અલગ-એકલા રહેવાની માનસિકતા ધરાવે છે3:36 PM IST
ભુપેન્દ્રભાઇ પટેલની કેબિનેટમાં તમામ મંત્રીઓને કડક સૂચનાઃ સરકારી ખર્ચમાં તાત્કાલિક કાપ મૂકો, પેટ્રોલ-ડીઝલનો બગાડ અટકાવો : લોકાર્પણ-ખાતમુહૂર્તમાં જવા છૂટ પણ પાછળ ગાડીઓના લાંબા કાફલા રાખવા પર સખત પ્રતિબંધઃ વહીવટમાં કરકસર લાવવા અને ‘વર્ક ફ્રોમ હોમ'ની સંભાવનાઓ ચકાસવા મુખ્યમંત્રીનો તમામ વિભાગોને મોટો આદેશ3:44 PM IST
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજકોટ જીલ્લા ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠક : જીલ્લા-તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાના હોદ્દેદારોની નિમણુંકનું કાઉન્ટડાઉન શરૂ : જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા સહિત ટોચના આગેવાનો બેઠકમાં હાજર : રાજકોટ જીલ્લા પંચાયત તથા ૧૧ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ -કારોબારીના નામ પર લેવાશે નિર્ણય 11:40 AM IST
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની સંવેદનશીલ પહેલ: સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોનું માસિક સ્ટાઈપેન્ડ રૂ. 12,000થી વધારીને રૂ. 20,160 કરવાનો ઐતિહાસિક નિર્ણય : “વિદ્યાર્થીઓનું સશક્ત ભવિષ્ય જ રાજ્યની સાચી સંપત્તિ છે” - આરોગ્ય મંત્રીની પ્રતિબદ્ધતા; સરકારના યુવા ડોક્ટરો પ્રત્યેના સંવેદનશીલ અભિગમથી કોલેજ પરિવારમાં આનંદની લહેર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માન્યો આભાર1:44 PM IST
રાજદેવ પરિવાર દ્વારા ભક્તિનો મહાકુંભ : રવિવારથી ભાગવત કથા : રવિવારે કાશી વિશ્વનાથ મંદિરેથી નીકળશે ભવ્ય પોથીયાત્રા : વ્યાસપીઠ પરથી શાષાી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ પિતૃકથાની અમૃતવાણી રેલાવશે : નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી થશે : ધર્મપ્રેમીજનોને આમંત્રણ4:25 PM IST
રાજકોટના હાર્વિન પોપટે કલર ગ્રેડિંગ એપ.બનાવી : તમારા સામાન્ય વીડિયો હોલિવુડની ફિલ્મ જેવો આસાનીથી બની જશે : ઇંગ્લીશમાં પીએચ.ડી. કરતા હાર્વિનને સંગીતનો જબ્બર શોખઃ પોતાના વીડિયોને શ્રેષ્ઠ બનાવવા એપ. મળી નહિ, તો ખુદે બનાવી નાખીઃ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધઃ પિતા મિકેનિકલ એન્જીનિયર અને ગાયક-સિંગરઃ માતા પુનિતાબેન સિવિલમાં નર્સઃ હાર્વિન બનાવેલી એપ. ખુબ ઉપયોગી4:42 PM IST
ત્રણ વર્ષ જુના કોર્ટ કેસનો ખાર રાખી પિતા-પુત્ર પર હુમલોઃ પિતા ભીખાભાઇ મીરનો પગ ભાંગી ગયો : ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાન રાતે જમીને બહાર બેઠા હતાં ત્યારે હાજા જોગરાણા, તેજા, રામા, ખોડાએ લાકડી, ફરસી, તલવારના ઘા કર્યાઃ દિકરો વિશાલ અને ભાઇ દેવુભાઇ વચ્ચે પડતાં તેને પણ ઇજા : આજીડેમ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો : હુમલા બાદ સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો ચારેય હુમલાખોરોને બેસાડીને ભાગી ગયા3:33 PM IST
દરખાસ્ત કોર્ટના હુકમનો ભંગ કરતા કલેકટર, ડેપ્યુટી કલેકટર, મામલતદારને સિવિલ જેલમાં બેસાડવા અરજી : કોઠારીયા કિંમતી જમીનના પ્રકરણે રેવન્યુ નોંધ પ્રમાણીત કરવાના મામલે દરખાસ્ત કોર્ટના હુકમનો અનાદાર કરતા કલેકટર સહિતના અધિકારીઓને કોર્ટમાં હાજર થવાનું ફરમાન : દરખાસ્ત કોર્ટના હુકમનો ખુલ્લેઆમ ભંગ થતા જવાબદારોને સિવિલ જેલમાં મોકલવાની અરજીથી ચકચાર 12:00 PM IST
પુરૂષોત્તમમાસ નિમિતે...રવિવારે સમસ્ત મોઢવણિકસમાજ મહિલા મંડળ દ્વારા પંચવિધી મહોત્સવ તથા જ્ઞાતિ ભોજન : યમુના મહારાણીની લોટી ઉત્સવ મનોરથ, હિંડોળા મનોરથ, ગીરીરાજની વ્રજકલમ મનોરથ, ફૂલડોલ મનોરથ, મહાપ્રભુજીની ૮૪ બેઠકજી સહિતના મનોરથ દર્શનઃ હર્ષીબેન શાહને મરણોત્તર તથા સરોજબેન ભાઠાને ગૌરવ એવોર્ડ એનાયત થશે 3:16 PM IST
વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ: ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ : સોલાર પંપ અને ટ્રેપ કેમેરાના આધુનિક અભિગમ સાથે વન્યપ્રાણીઓનું તેમના નિવાસસ્થાનમાં જ કરાતું જતન: દીપડા, મોર, હરણ અને નીલગાય જેવા પ્રાણીઓની અવરજવર થઈ કેમેરામાં કેદ8:16 PM IST
કચ્છના મુન્દ્રા પોર્ટ ઉપર કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ: ઉનના ઓઠા તળે ડ્રગ્સની દાણચોરી : અમદાવાદ નાર્કોટિકસ સેલનો દરોડો, કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓની સયુંક્ત કાર્યવાહી થાય તો ગુજરાતને ડ્રગ્સનું ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ બનાવી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનું મોટું રેકેટ ખુલે, માલ મંગાવનાર અને ક્લિયરિંગ એજન્ટની શંકાસ્પદ ભૂમિકા 1:07 PM IST
આજથી ત્રણ દિ' સુધી ગરમી થોડી ઘટશે11:40 AM IST
ટંકારાના હરબટીયાળીમાં ૭૫ વર્ષના બેચરભાઇને જગદીશે પાઇપના ઘા માર્યાઃ હત્યાનો પ્રયાસ : ગામમાં નુકસાન કરવાની ગામલોકોએ ના પાડી હોઇ ખાર રાખી હુમલો : પટેલ વૃધ્ધ ગંભીર હાલતમાં રાજકોટ સારવાર હેઠળઃ તેમને બચાવવા વચ્ચે પડેલા સીદાભાઇ ઝાપડા અને ધનજીભાઇ સંઘાણીને પણ સાયડાના લોખંડના દાબીયાના ઘા ફટકાર્યાઃ પોલીસે જગદીશ ઝાપડાને સકંજામાં લીધો11:42 AM IST
સાવરકુંડલામાં રાત્રે દબાણ હટાવ ઝૂંબેશ1:48 PM IST
જામનગર તાલુકાના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી : સિંચાઇ વિભાગનાં લાખો રૂપિયાનાં કામો તેઓના પુત્ર તથા ભત્રીજા પાસે કરાવ્યા :કામની રકમનાં લાખો રૂપિયા વાઉચરો દ્વારા તેમના પુત્ર અને ભત્રીજાને ચૂકવ્યા:કાગળ ઉપર કામો બતાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ હોવાની ફરિયાદ8:36 PM IST
રાજ્ય સરકારના આદેશથી બદલી પામેલા 2014 બેચના IAS અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ કચ્છ જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો, વિકાસલક્ષી કામગીરીને આપશે વેગ : છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા સુચારુ અમલીકરણને અપાશે અગ્રતા; વિવિધ એસોસિએશન, સ્ટેકહોલ્ડર્સ સાથે સંકલન સાધીને કચ્છના સર્વાંગી અને સમતોલ વિકાસની નેમ વ્યક્ત કરી3:21 PM IST
અમેરિકન સેનેટરો પર ગાજ: શટડાઉનમાં હવે ‘સાહેબો’ ના વેતન-ભથ્થાં પર પણ કાતર, ફ્રી સર્વિસનો અંત : પગાર વગર કામ કરવાનો વારો: સરકારી તિજોરી પર તાળાં વાગતા નેતાઓની સુખ-સાહ્યબી છીનવાઈ:જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ અટકાવવા કડક નિર્ણય:શટડાઉનની સ્થિતિમાં સેનેટરોએ પણ સામાન્ય કર્મચારીઓની જેમ ‘ઝટકો’ સહન કરવો પડશે5:37 PM IST
અંતરીક્ષમાંથી ત્રાટકશે આફત?: પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે વિશાળ એસ્ટેરોઇડ, વૈજ્ઞાનિકોમાં ભારે ફફડાટ : શહેરને રાખ કરી દેવાની તાકાત: ચંદ્ર કરતાં પણ ઓછા અંતરેથી પસાર થતો અવકાશી પથ્થર:નાસા (NASA) ની બાજ નજર: જો દિશા બદલાય તો પૃથ્વી પર સર્જાઈ શકે છે પ્રલય, ખગોળપ્રેમીઓમાં કુતૂહલ અને ડરનો માહોલ5:39 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
સાવધાન! ચાર્જિંગ પોઈન્ટ બની શકે છે ‘ચોર’: શું છે આ ‘જ્યૂસ જૅકિંગ’, જેનાથી ટ્રમ્પ પણ ફફડે છે? : એરપોર્ટ અને સ્ટેશન પર મોબાઈલ ચાર્જ કરતા પહેલા સો વાર વિચારજો: પબ્લિક ચાર્જિંગ પોર્ટ દ્વારા ડેટા અને બેંક બેલેન્સ સાફ કરવાની નવી તરકીબ:સાયબર માફિયાઓનો ખતરનાક ખેલ: ‘જ્યૂસ જૅકિંગ’ થી બચવા નિષ્ણાતોની ચેતવણી, તમારી એક ભૂલ મોંઘી પડશે5:39 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
બ્રાઝિલિયન ફૂટબોલના 'બોસ' બન્યા કાર્લો એન્સેલોટી! ૨૦૩૦ સુધી સેલેકાઓ ટીમના કમાન્ડર તરીકે રહેશે યથાવત, કરાર લંબાતા ચાહકોમાં ભારે ઉત્સાહ : ફૂટબોલના સૌથી અનુભવી મગજ ગણાતા એન્સેલોટી ૨૦૨૬ અને ૨૦૩૦ વર્લ્ડ કપમાં બ્રાઝિલને અપાવશે માર્ગદર્શન; ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વિદેશી કોચના નેતૃત્વમાં વર્લ્ડ કપ રમશે પાંચ વખતની ચેમ્પિયન ટીમ6:56 PM IST
ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો'નો સોની મેક્સ પર વર્લ્ડ પ્રીમિયર : પુષ્પા ઇમ્પોસિબલ સાથે જોવા મળશે ખાસ એપિસોડ : ૧૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ ૧૭ મેના રોજ હિન્દી અને ગુજરાતીમાં પ્રસારિત થશે : માતૃત્વ અને ભક્તિના સંગમ સાથે પુષ્પા અને કાનુડાની હૃદયસ્પર્શી મુલાકાત નાના પડદે દેખાશે4:04 PM IST
વેરાવળના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવીનો જન્મદિવસ 10:19 AM IST
પૂર્વ પત્રકાર મહેતાનો જન્મદિવસ 11:44 AM IST


























































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































































