News of Friday, 30th August 2024
૧૪ ઇંચ વરસાદ ખાબકતા કચ્છનું માંડવી બન્યું જળબંબાકાર, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસ્યા : વાહનો પાણીમાં : મોટા પાયે નુકસાન : આર્મીની ટીમ મદદે બોલાવાઈ : અસરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યુ ચાલુ : ૨૦૦ લોકોનું અત્યાર સુધીમાં કરાયું રેસ્ક્યુ
નગરપાલિકાના કર્મચારીઓ માટે જેસીબી જેવા મોટા વાહનોના ઉપયોગ થકી આવજાવ : અત્યારે આ લખાય છે ત્યારે રાત્રે સમગ્ર કચ્છમાં ભારે સુસવાટા મારતો બિહામણો પવન ફૂંકાઈ રહ્યો છે : હજી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, ત્યારે લોકો સાવચેતી દાખવે : તંત્ર એલર્ટ મોડ ઉપર છે (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ) જુઓ વિડિઓ

ભુજ : ૧૪ ઇંચ વરસાદ ખાબકતા કચ્છનું માંડવી બન્યું જળબંબાકાર, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસ્યા, વાહનો પાણીમાં, મોટા પાયે નુકસાન, આર્મીની ટીમ મદદે બોલાવાઈ, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યુ, ૨૦૦ જાણનું રેસ્ક્યુ કરાયું, નગરપાલિકાના કર્મચારીઓ માટે જેસીબી જેવા મોટા વાહનોના ઉપયોગ થકી આવજાવ.
અત્યારે આ લખાય છે ત્યારે રાત્રે સમગ્ર કચ્છમાં ભારે સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. હજી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. ત્યારે લોકો સાવચેતી દાખવે. તંત્ર એલર્ટ મોડ ઉપર છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
