News of Friday, 30th August 2024
કચ્છ કલેક્ટર અમિત અરોરાનો જાહેર જનતા જોગ ખાસ સંદેશ : અબડાસા, માંડવી, લખપત તા.ના લોકો ખાસ ધ્યાન આપે

કચ્છ બ્રેકિંગ: રાત્રે ૧૨ વાગ્યે કચ્છ ક્લેક્ટરનો અગત્યનો સંદેશ, આજે ૩૦ ઓગસ્ટ વહેલી સવારે ૪.૦૦ કલાકથી કચ્છ જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે ક્લેક્ટર અમિત અરોરાનો પ્રજાજોગ સંદેશ, અબડાસા, માંડવી, લખપત તા.ના લોકો ખાસ ધ્યાન આપે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
