<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

પીએમ મોદીએ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ સાથે વાત કરી

પીએમએ 40 વર્ષની ઉંમરે પોતાની પહેલી જ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવા બદલ સેમાના પ્રયાસોની પ્રશંસા કરી

નવી દિલ્હી : વડાપ્રધાન પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક ગેમ્સના મેડલ વિજેતા પ્રવીણ કુમાર અને હોકાટો હોટજે સેમા સાથે ટેલિફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ 40 વર્ષની ઉંમરે પોતાની પહેલી જ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવા બદલ સેમાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનએ  પ્રવીણ કુમાર સાથે ચર્ચા કરી કે કેવી રીતે તેમણે તેમની તાલીમ દરમિયાન ઈન્ટરનેટની મદદ લીધી જેનાથી તેમનું પ્રદર્શન સુધારવામાં મદદ મળી હતી .

(11:09 PM IST)