News of Sunday, 8th September 2024
દેવેન્દ્ર ફડણવીસનો ઘટસ્ફોટ: શરદ પવારે વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે ત્રણથી ચાર નામ પસંદ કર્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું નામ તેમાં નહોતું
શીવસેનાના નેતાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન પર સાધ્યુ નિશાન: 100 જન્મમાં પણ શરદ પવારની ચાલ જાણી નહીં શકે

મુંબઈ: શીવસાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. ફડણવીસની ટીકા કરતા રાઉતે કહ્યું કે જો ફડણવીસ 100 વખત જન્મ લે તો પણ તેઓ સમજી શકશે નહીં કે NCP (SP)ના સુપ્રીમો શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે.
રાઉતની ટિપ્પણી ફડણવીસના દાવા પર આવી છે જેમાં તેમણે કહ્યું હતું કે શરદ રાજ્યનીપવારે વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે ત્રણથી ચાર નામ પસંદ કર્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું નામ તેમાં નહોતું.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
