તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 10th September 2024
ચૂંટણી ડ્યુટી કરતા કર્મચારીઓને એક મહિનાનો વધારાનો પગાર મળશે : યુપીની યોગી સરકારે આદેશ જાહેર કર્યો
પ્રિન્સિપલ સેક્રેટરી ઇલેક્શન નવદીપ રિનવાએ આ આદેશ જારી કર્યો

ઉત્તર પ્રદેશની યોગી સરકારે આદેશ જાહેર કર્યો છે કે ચૂંટણી ડ્યુટી કરતા કર્મચારીઓને એક મહિનાનો વધારાનો પગાર મળશે. આના પર 11 કરોડ 54 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને 2217 રાજ્યના કર્મચારીઓને તેનો લાભ થશે ચૂંટણી ફરજ બજાવતા અધિકારીઓને એક મહિનાના મૂળ પગાર જેટલું વધારાનું માનદ વેતન મળશે. પ્રિન્સિપલ સેક્રેટરી ઇલેક્શન નવદીપ રિનવાએ આ આદેશ જારી કર્યો છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
