<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

પાકિસ્તાનમાં ધરતીકંપના કારણે રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં હળવા આંચકા અનુભવાયા

ગંગાનગર, જેસલમેર, હનુમાનગઢ અને ચુરુના કેટલાક ભાગોમાં હળવા આંચકા અ

નવી દિલ્હી :  પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના પરિણામે રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું.

  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર બપોરે 12.58 કલાકે આવ્યો હતો અને તેના પરિણામે રાજ્યમાં સરહદી જિલ્લા ગંગાનગર, જેસલમેર, હનુમાનગઢ અને ચુરુના કેટલાક ભાગોમાં હળવા આંચકા અનુભવાયા હતા.

(11:40 PM IST)