હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th September 2024
જો અમારી સરકાર બનશે તો અમે થોડી જ મિનિટોમાં બિહારમાંથી દારૂબંધી હટાવી દઈશું : પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે કહ્યું કે 2025માં તેમની સરકાર આવશે તો અમે 1 કલાકની અંદર દારૂબંધીનો કાયદો હટાવીશું

બિહારના જમુઈમાં આયોજિત એક કાર્યક્રમમાં જનસુરાજના સંયોજક પ્રશાંત કિશોરે 2025 માટે બિહારની રાજનીતિમાં મોટું નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ સરકાર બનાવ્યાના 1 કલાકની અંદર દારૂબંધીનો કાયદો હટાવી દેશે.
તેમણે કહ્યું કે દારૂબંધી સમાજના હિતમાં નથી. દારૂબંધીના કારણે યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે. તેઓ દારૂના ધંધામાં ફસાઈને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
