તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 13th September 2024
આજે ર૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના રૂા. ૭૩૧૪૦ : રર કેરેટના રૂા. ૬૭૦૪૦
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, મુંબઇમાં આજના ભાવ

નવી દિલ્હી, તા. ૧૩ : આજે આપણે તારીખ ૧૩ સપ્ટેમ્બરના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશું. તમેં પણ આ સ્ટોરીમાં તમારા શહેરના ભાવ વિશે જાણી લો. ભારતમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટના ભાવ રુપિયા ૬૭,૦૪૦ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૩,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
અમદાવાદમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૭,૦૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૩,૧૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
વડોદરામાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૭,૦૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૩,૧૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
સુરતમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૭,૦૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૩,૧૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
રાજકોટમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૭,૦૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૩,૧૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
મુંબઈમાં સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૭,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૩,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૭,૧૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૩,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
બેંગલુરુમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૭,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૩,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૭,૦૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૩,૧૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
