News of Tuesday, 17th September 2024
નરેન્દ્રભાઈનો ગુજરાત પ્રવાસ પૂર્ણઃ અમદાવાદ એરપોર્ટ ખાતે ભુપેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા

અમદાવાદઃવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ યાદગાર બની રહ્યો.આ પ્રવાસ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ, ભુજ-અમદાવાદ નમો ભારત રેપીડ રેલ, RE-Invest ૨૦૨૪ નો શુભારંભ, લાભાર્થીઓને આવાસ વિતરણ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ ગુજરાતના લોકો માટે અનેરી સોગાત સમાન બની રહ્યા હતા. નરેન્દ્રભાઈ તેમના ગુજરાત પ્રવાસ બાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી દિલ્હી પરત જવા રવાના થયેલ તે પ્રસંગે ભુપેન્દ્રભાઈએ ભાવસભર વિદાય પાઠવી હતી
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
