News of Tuesday, 17th September 2024
વિજયભાઇ રૂપાણી આવતીકાલથી સદસ્યતા અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના પ્રવાસે
આવતીકાલથી ૪ દિવસ માટે જુદા જુદા આઠ જિલ્લાનો પ્રવાસ કરીને સદસ્યતા અભિયાન વેગવંતુ બનાવશે

પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને સદસ્યતા અભિયાન અંતર્ગત ઉત્તરપ્રદેશના મેનપુરી, બરેલી, બરેલી (જિલ્લા),આવલા, શાહજણપુર, શાહજણપુર. (જિલ્લા),પીલભીત, બદાયુ, કાનપુર, કાનપુર (જિલ્લા) , જવાબદારી સોંપવામાં આવેલ છે જે અંતર્ગત આજ રાત્રે પહોંચીને આવતીકાલથી જુદા જુદા જિલ્લાનો પ્રવાસ કરશે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
