News of Thursday, 19th September 2024
૧૦ ગ્રામ સોનાના ર૪ કેરેટના રૂા. ૭૪૭૭૦ : રર કેરેટના રૂા. ૬૮પ૪૦
આજના દિલ્હી, મુંબઇ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટના ભાવ

મુંબઇ, તા. ૧૯: આજે ૧૯ સપ્ટેમ્બરના રોજ દેશમાં રર કરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ર૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭ર૦ પ્રતિ ૦ ગ્રામ છે.
અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
સુરતમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
વડોદરામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
રાજકોટમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૬૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૮૭૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
મુંબઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
કોલકાતામાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂા. ૬૮,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો દર રૂા. ૭૪,૭૨૦ પ્રતિ ૧૦ ગ્રામ છે
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
