<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

શેરબજાર : અમેરિકી ફેડરલના નિર્ણય બાદ સવારે લાઇફ ટાઇમ હાઇ પહોંચ્‍યા બાદ સેન્‍સેકસ - નીફટી પટકાયા : બજારમાં જોરદાર પ્રોફીટ બુકીંગ

મુંબઇ : અમેરિકી ફેડરલ રીઝર્વે વ્‍યાજ ઘટાડતા આજે પ્રારંભે શેરબજારમાં ધુમ તેજી જોવા મળી હતી. સેન્‍સેકસ - નીફટી નવા શિખરે પહોંચ્‍યા હતા પણ બાદમાં પ્રોફીટ બુકીંગ શરૂ થતા બંને પટકાયા હતાઃ બપોરે ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૧૯૧ વધીને ૮૩૧૩૯ તો નીફટી ૧૯ વધીને ૨૫૩૯૭ ઉપર છે : નીફટી મીડ-સ્‍મોલકેપ ૨-૨ ટકા તુટયાં : પ્રારંભે સેન્‍સેકસ ૭૦૦ પોઇન્‍ટ અપ હતો. ૮૩૭૩૦ના સ્‍તરે હતો અને નીફટી પણ ૨૫૫૭૬ના લેવલે પહોંચ્‍યો હતો.

(3:47 PM IST)