News of Friday, 20th September 2024
મહારાષ્ટ્રના નંદુરબારમાં બે જૂથ વચ્ચે અથડામણ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા:તંગદિલી
બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો : અનેક વાહનોમાં આગચંપી

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે ગુરુવારે સાંજે બે પક્ષો વચ્ચે મોટી અથડામણ થઈ હતી. પહેલા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં પથ્થરમારો શરૂ થયો. આગચંપી પણ થઈ હતી, જેમાં અનેક વાહનો સળગ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ તંગદિલીનો માહોલ છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
