<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ર૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામનાં રૂા. ૭૪૪૯૦ : રર કેરેટના રૂા. ૬૮ર૯૦

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, મુંબઇ સહિતના શહેરોમાં આજના ભાવની સ્‍થિતિ

મુંબઇ, તા. ર૦ : આજે આપણે તારીખ ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ ભારતના અન્‍ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશું. તમેં પણ આ સ્‍ટોરીમાં તમારા શહેરના ભાવ વિશે જાણી લો. ભારતમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટના ભાવ રુપિયા ૬૮,૨૪૦ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૮,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

વડોદરામાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૮,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

સુરતમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૮,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

રાજકોટમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૬૮,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈમાં સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૮,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

દિલ્‍હીમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૮,૩૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૪,૫૯૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૮,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદમાં સોનાનો ભાવ (Gold Price Today In Hyderabad)

હૈદરાબાદમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૬૮,૨૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૪,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

(3:10 PM IST)