News of Sunday, 22nd September 2024
આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો દાવો કરવો ભારે પડ્યો
પોલીસે ત્રણ મહિલા સહિત 15ને ઝડપ્યા : પોલીસ અને NIAએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું

ગૌહાટી: આસામના પ્રતિબંધીત સંગઠન ઉલ્ફા-આઈએ 24 સ્થળોએ બોંબ લગાવ્યા હોવાનો દાવો કરવો ભારે પડ્યો છે. આ મામલો પોલીસે કાર્યવાહી કરીને ત્રણ મહિલાઓ સહિત 15 લોકોની ધરપકડ કરી છે. આ સંગઠને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ રાજ્યમાં 24 સ્થળે બોંબ લગાવ્યા હોવાનો દાવો કર્યા બાદ રાજ્યમાં ભારે હડકંપ મચ્યો હતો.
પોલીસ અને NIAએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
