વ્લાદિમીર પુતિન અને વોલોદિમીર ઝેલેન્સકીએ "બ્લેક સી"માં થઈ રહેલા હુમલા રોકવાની સહમતી દર્શાવી: રશિયાની ચેતવણી બાદ થોડા કલાકોમાં નિર્ણય: સંપૂર્ણ યુદ્ધવિરામ હજુ નહીં : ઝેલેન્સકી એ કહ્યું કે જો રશિયા આ સમજૂતીનું ઉલ્લંઘન કરશે તો તેઓ ટ્રમ્પનો પુરાવા સાથે સંપર્ક કરશે અને રશિયા પર પ્રતિબંધો પ્રતિબંધો તેમજ શસ્ત્રોની માંગણી કરશે: બીજી તરફ, રશિયા કહે છે, આ કરારને તેની કેટલાક બેંકો પરના પ્રતિબંધો હટાવવાની શરતે સ્વીકાર્યો છે: જેના કારણે આ યુદ્ધવિરામનો સંપૂર્ણ અમલ તાત્કાલિક શક્ય નથી12:53 AM IST
રાજસ્થાનના ડેપ્યુટી સીએમ એક્શન મોડમાં: નેશનલ હાઈવેના નિર્માણમાં વિલંબને લઈને અધિકારીઓને ખખડાવ્યા : નેશનલ હાઈવે (NH) પચપદરા-બાગુંડી સેક્શનનું નિર્માણ કાર્ય હજુ પૂર્ણ થયું નથી આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાનો હતો. બાંધકામમાં વિલંબ થતા ડેપ્યુટી સીએમ દિયા કુમારે પ્રોજેક્ટનું ઓચિંતું નિરીક્ષણ કર્યું 10:34 PM IST
મોટા સમાચાર !! રશિયા-યુક્રેન યુદ્ધવિરામ તાત્કાલિક અમલમાં, ઝેલેન્સકીએ કરી પુષ્ટિ, કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમનો આભાર માનું છું કે તેઓએ આ શાંતિ પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવી: : સાઉદી અરેબિયાના રિયાધમાં ચાલેલી લાંબી શાંતિ વાટાઘાટો બાદ લેવામાં આવ્યો છે: જેમાં અમેરિકા, રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓએ ભાગ લીધો10:16 PM IST
કુણાલ કામરાએ સુધા મૂર્તિની મધ્યમ વર્ગની જાહેર છબી પર કટાક્ષ કર્યો:તેમણે પોતાની સાદગી પર ૫૦ પુસ્તકો લખ્યા છે : લેખક અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અને તેમના પતિ, ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સહિત વિવિધ જાહેર હસ્તીઓ પર પણ સાદગી અને કાર્ય સંસ્કૃતિ અંગેના તેમના મંતવ્યો બદલ આકરા પ્રહારો કર્યા.9:50 PM IST
નવરાત્રી દરમિયાન મટન પર પ્રતિબંધની માંગ પર કોંગ્રેસી સાંસદ ઇમરાન મસૂદે કહ્યું, 'જો 10 દિવસ માંસ નહીં ખાઓ, તો દુબળા નહીં પડી જાવ' : ભાજપના ધારાસભ્ય રવિન્દર નેગીએ મીઠી ઈદ પર બકરી ન ખાવાની અને સેવૈયા ખાવાની સલાહ આપી. ભાજપના ધારાસભ્ય નીરજ બસોયાએ નેગીને ટેકો આપ્યો, કહ્યું કે નવરાત્રીમાં માંસની દુકાનો બંધ રાખવી જોઈએ.5:12 PM IST
લોકસભામાં 35 સરકારી સુધારાઓ સાથે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ 2025 રજૂ કર્યું : લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે : સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા તેમજ ટેરિફમાં સુધારો કરવાના ઉદ્દેશ સાથે ફાઈનાન્સ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું, કસ્ટમ ડ્યૂટીમાં ફેરફારો, તદુપરાંત નીચા ઉત્પાદન ખર્ચ અને ડ્યુટીમાં ઘટાડો કરવા સાત કસ્ટમ ટેરિફ દૂર કરવાની જોગવાઈ4:48 PM IST
દિલ્હી બજેટમાં વૃદ્ધો માટે પેન્શનની રકમ વધી : દિલ્હી સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ : 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને 3,000 રૂપિયાનું પેન્શન મળશે : દિલ્હી સરકારે છેલ્લા 4 વર્ષથી સિનિયર સિટિઝન એસોસિએશનને કોઈ ગ્રાન્ટ નથી આપી, પરંતુ અમે તેને ગ્રાન્ટ આપીશું, અમે સંસ્થાઓને બમણી કરીશું. અમે તેના માટે 20 કરોડ રૂપિયા ફાળવ્યા 4:28 PM IST
લોકસભાએ વન નેશન વન ઇલેક્શન માટે રચાયેલી સંસદીય સમિતિના કાર્યકાળના વિસ્તરણને મંજૂરી આપતા હવે આ સમિતિનો કાર્યકાળ સંસદના ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધીનો રહેશે : 39 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિનું નેતૃત્વ ભાજપના સાંસદ પીપી ચૌધરી પાસે : ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, મનીષ તિવારી, પ્રિયંકા ગાંધી, સુષ્મા સ્વરાજ અને સંબિત પાત્રા વગેરે સમિતિના સભ્યો : 27 લોકસભા અને 12 રાજ્યસભા સાંસદોનો સમાવેશ4:24 PM IST
પાર્ટી દલિતોની સાથે ઓબીસી વર્ગને પણ એકસાથે લાવીને તેના સૌથી ખરાબ તબક્કામાંથી બહાર આવવાનો પ્રયાસ : બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પછાત વર્ગોને પાર્ટી સાથે જોડવા માટે એક ખાસ બેઠક યોજી : હવે માયાવતી બંને પક્ષો માટે એક નવો પડકાર લઈને આવી છે,બસપાના વડાએ પછાત વર્ગોને આકર્ષવા માટે ભાઈચારો સમિતિની રચનાની જાહેરાત કરી4:13 PM IST
મહારાષ્ટ્રમાં કાયદાકીય અને રાજકીય દ્રષ્ટિએ ગરમાવો : દિશા સાલિયન મૃત્યુ કેસમાં નોંધવાય નવી FIR : આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, રિયા ચક્રવર્તી ના નામ આરોપી તરીકે FIR માં સામેલ :જુઓ વિડીયો : એકટર સુશાંત સિંહના મેનેજરના મોતના કેસમાં નવો વળાંક : મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પર કવરઅપનો આરોપ3:43 PM IST
વિદેશી સ્ટૂડન્ટસમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસનું આકર્ષણ ઘટયું : હવે તેમનામાં જર્મની, ફિનલેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોનું આકર્ષણ વધ્યું છેઃ એક સમયે વિદેશી સ્ટુડન્ટસના ફેવરિટ ડેસ્ટિનેશન રહેલા દેશોમાં સ્ટડી પછી અપાતી વર્ક પરમિટના નિયમો, ત્યાં રહેવાનો વધી ગયેલો ખર્ચ અને અન્ય કારણોથી સ્ટડી વિઝાની એપ્લિકેશન્સ ઘટી છે : વિદેશી સ્ટૂડન્ટસના ઘટવાથી ઈન્સ્ટિટયૂશન્સની સાથે જે-તે દેશની ઈકોનોમી પણ પણ અસર પડે છે2:52 PM IST
૧૭૨૯ કરોડનું દાન, પ્રસાદથી ૬૦૦ કરોડની કમાણી, ૫૨૫૮ કરોડ રૂપિયાનું બજેટ : તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટ બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૫૨૫૮ કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી ટ્રસ્ટને દાનમાંથી ૧૭૨૯ કરોડ રૂપિયા અને બેંક વ્યાજમાંથી ૧૩૧૦ કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે. કર્મચારીઓના પગાર પાછળ ૧૭૭૩.૭૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે2:51 PM IST
કબાટમાંથી વસ્તુઓ પડવા લાગી, લાકડાનું ટેબલ ફરવા લાગ્યું: 6.7મી તીવ્રતાના ભૂકંપથી ન્યુઝીલેન્ડ ધ્રૂજી ગયું : ન્યુઝીલેન્ડનો દક્ષિણ ટાપુ જોરદાર ભૂકંપથી હચમચી ગયો: ભૂકંપ બાદ લોકોને મોબાઈલ એલર્ટ: બીચથી દૂર રહેવાની સલાહ: 6.7ની તીવ્રતાનો ભૂકંપ સ્નેરેસ ટાપુઓથી 160 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવ્યો:ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 33 કિલોમીટરની ઊંડાઈએ1:17 PM IST
રિંછ એકલુ ફરવા ચાલ્યું : બેકરીમાં કર્યો નાસ્તો10:38 AM IST
હવે ATMમાંથી પૈસા ઉપાડવા, બેલેન્સ ચેક કરવા પર વધુ ચાર્જ લાગશે : રિઝર્વ બેંકે ૧ મેથી ATM ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી : આનાથી એ લોકો પ્રભાવિત થશે જેઓ એક મહિનામાં મફત મર્યાદા કરતાં વધુ ATM વ્યવહારો કરે છે : હવે, બીજી બેંકના ATM માંથી રોકડ ઉપાડવા પર ૧૯ રૂપિયા અને બેલેન્સ ચેક કરવા પર ૭ રૂપિયા ચાર્જ લાગશે10:40 AM IST
પુતિન-ઝેલેન્સ્કી-ટ્રમ્પ સંમત થયા, તો પછી રશિયા અને યુક્રેન વચ્ચે સોદો કેમ નથી થઈ રહ્યો? અમેરિકાએ આ જવાબ આપ્યો : ક્રેમલિન દ્વારા ચાર યુક્રેનિયન પ્રદેશો - ડોનેટ્સક, લુહાન્સ્ક, ઝાપોરિઝિયા અને ખેરસન - ને રશિયા સાથે જોડવા માટે લોકમતનું આયોજન કરવામાં આવ્યું હતું:જેને યુક્રેન અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા નકારી કાઢવામાં આવ્યો9:52 PM IST
ટ્રમ્પની મોટી જાહેરાત: ઓટો, એલ્યુમિનિયમ અને ફાર્માસ્યુટિકલ્સ પર ટૂંક સમયમાં ટેરિફ લાગુ થશે: ન્યુઝ ફર્સ્ટ * અમેરિકાના પ્રેસિડેન્ટના નિર્ણયથી વૈશ્વિક બજારમાં ખળભળાટની શક્યતા : વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પર મોટી અસર થવા શક્યતા છે: ટ્રમ્પે આ જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી: આ નિર્ણયનો હેતુ અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત કરવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો હોવાનું મનાય છે: નિષ્ણાતોનું માનવું છે કે આનાથી આયાત પર નિર્ભર દેશો સાથે વેપારી તણાવ વધી શકે છે9:46 AM IST
ફરી એક મહાકુંભનો થશે પ્રારંભ: 3000 થી વધુ સ્ટાર્ટઅપ્સનો મેળો યોજાશે : સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે 3 થી 5 એપ્રિલ દરમિયાન ભારત મંડપમ ખાતે કાર્યક્રમનું આયોજન: જે ફિનટેક, એઆઈ, ડીપટેક, એગ્રીટેક, હેલ્થટેક, બાયોટેક, ક્લાઇમેટટેક, ગેમિંગ, મોબિલિટી, મેન્યુફેક્ચરિંગ અને સ્પેસટેકમાં લાવી રહ્યા છે નવીનતા10:22 PM IST
વીજળીના મીટર પર આંગળી વડે લખો ઝમઝમ, બિલ ઘટશે? મૌલાનાએ વીડિયો પર મુસ્લિમોને કરી અપીલ : જુઓ વિડિઓ : મૌલાના ગોરાએ કહ્યું, 'લોકો સોશિયલ મીડિયા પર ધાર્મિક વસ્ત્રો પહેરીને મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ અલહમદુલિલ્લાહ અને માશાઅલ્લાહ જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિશ્વાસ મેળવે છે, તેમનાથી દૂર રહો 11:15 PM IST

અંતે મળી રીહાય.....

અનામતની લડત....

હોબાળો......

'દાવત-એ-ઇફ્તાર'

'સ્નોટેલ્સ લાહૌલ' મેરેથોન
અકિલા સોશ્યિલ મીડિયારાજકીય પ્રવૃતિઓ કરનાર દેડીયાપાડા ટીડીઓ પર કાયદેસર કાર્યવાહી કરવા આપનું ડેડીયાપાડા પ્રાંતને આવેદનપત્ર : તાલુકા વિકાસ અધિકારી દ્વારા બીજેપીના સભ્ય નોંધણીના કાર્યક્રમમાં તલાટીઓ, મનરેગા, તથા ડીઆરડીઓના કર્મચારીઓની મિટીંગ બોલાવી તમામ કર્મચારીઓને પાર્ટીના સભ્યો નોંધવા માટે લક્ષ્યાંક સાથે કામગીરી સોંપવામાં આવ્યાનો આક્ષેપ10:56 PM IST
નાણાકીય દૂરંદેશી: રાજ્ય નાણા પંચના અધ્યક્ષ યમલ વ્યાસે ગુજરાતના રાજ્યના નાણાકીય સ્વાસ્થ્ય, આર્થિક પડકારો અને ભવિષ્યની વિકાસ યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરી : ગુજરાતના વધતા દેવા અંગે ચિંતાઓ અને ગેરસમજણો પર સ્પષ્ટતા: યમલ વ્યાસે જણાવ્યું કે રાજ્યનું દેવું નિયંત્રણમાં છે અને તેનો ઉપયોગ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવે છે, જે લાંબા ગાળે આર્થિક વૃદ્ધિમાં ફાળો આપશે8:46 PM IST
રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓને સર્વશ્રેષ્ઠ બનાવવા ગત્ વર્ષની તુલનાએ આ વર્ષના બજેટમાં ૧૬.૩૫ ટકા જેટલો વધારો કરાયો : અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ન્યુરોલોજીકલ સાયન્સની સ્વાયત સંસ્થા નિર્માણ પામશે:પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત કાર્ડ અને સુવિધાને લગતી ફરિયાદ અને જાણકારી માટે રાજ્ય સરકારે 079-6644-0104 નંબર કાર્યરત કર્યો :રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા સૌને સાથે રાખીને કામ કરવાની અમારી નીતિ :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ7:20 PM IST
ઉતરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજુ રાજ્ય બનશે: કાયદા મંત્રી ઋષિકેશ પટેલ : ન્યાયિક પ્રક્રીયાને વેગ આપવા રાજકોટ, સુરત તથા વડોદરા જિલ્લામથક ખાતે ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ સ્થાપશે : રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની એટ્રોસીટી એક્ટ સહિતની કુલ ૫૯૫ સ્પેશિયલ કોર્ટની કાર્યરત છેલ્લા એક વર્ષમાં ડીસ્ટ્રીક્ટ જ્યુડીશીયરી દ્વારા કુલ ૧૮,૪૧,૦૧૬ કેસોનો નિકાલ7:00 PM IST
પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા...ગુસ્સે ભરાયેલા પરિવારે બુલડોઝરથી બોયફ્રેન્ડનું ઘર તોડી પાડયું : અત્યાર સુધી તમે પોલીસ પ્રશાસન દ્વારા આરોપીના ઘર પર બુલડોઝર ચલાવતા જોયા અને સાંભળ્યા હશે પરંતુ ભરૂચમાં એક આશ્ચર્યજનક ઘટના બની : ૬ લોકોએ કથિત આરોપી અને તેના સંબંધીઓના ઘરો પર બુલડોઝર ચલાવ્યું : ધરપકડ4:06 PM IST
કે.કે.ના આવાગમન,ગમન સાથે ચર્ચાઃઉત્કંઠાનું રહસ્યમય પોટલું છોડતા ગયા : ૨૦૨૭ની ચૂંટણી પ્લાનિંગ, આઇબી વડા, સીઆઈડી ક્રાઇમ વડા સાથે આઇપીએસ લેવલનાં ફેરફારો અંગે માર્ગદર્શન આપતા ગયા હોવાની હાઈ લેવલે ચર્ચા : એસપી લેવલે મોટા ગ્રુપ જેવી સ્થિતિ, રાજકારણીઓનાં દબાણો , ભવિષ્યમાં નુકશાનકારક ન બને તે માટે કેન્દ્રીય મત વ્યકત થયો? પ્રદેશ પ્રમુખ, પ્રધાનમંડળ ફેરફાર સહિતની ચર્ચાનો ચિચોડો રોજ અવનવા તર્ક બહાર લાવે છે : કે.કૈલાશનાથન સાબરમતી આશ્રમનાં મહત્વના પ્રોજેકટનાં ઈનચાર્જ હોવાથી તેનાં પ્રોગ્રેસ રિપોર્ટ માટે આવ્યાનું જ સત્તાવાર રીતે કહેવાય છે,પણ કોઈ આ કારણ માનવા તૈયાર નથી, એ પણ હકીકત છે10:31 AM IST
સુરતમા સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરીને કુલ 8 ગુના દાખલ કરી ગેરકાયદેસર ગેસ રિફલીંગની પ્રવુતિ આચરનારા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી : મોટા ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ 52 નંગ તથા ગેસ રિફલીંગનું મશીન નળી સાથે નંગ -08, તથા ઇલેક્ટ્રિક વજન કાંટા - 08, ગેસ ભરવાનો વાલ નંગ -08 સહિત 1,0,7,750 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો 4:17 PM IST
ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાને પકડતા નથી પરંતુ જેલની સજા મળે ત્યા સુધી કામ કરીએ છીએ : હર્ષ સંઘવીએ ગૌહત્યાના કેસમાં અમદાવાદ કોર્ટેના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક : ગૌ હત્યા પરનો પ્રતિબંધ લગાવનાર પહેલી ગુજરાત સરકાર હતી. વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાનના અમલમાં મૂકવામાં આવ્યો હતો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે આસ્થા જોડાયેલી છે4:21 PM IST
ધોરણ-9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી-2025(TST)માં મેરીટ(પર્સેન્ટાઇલ રેન્ક)ના આધારે રાજ્યના પ્રથમ 1000 વિદ્યાર્થીઓની યાદી જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ માધ્યમિક શાળાઓના આચાર્યઓને માહિતી મેળવી લેવા સૂચના3:58 PM IST
સૂરતમાં એમડી ડ્રગ્સના આરોપી ફિરોઝ ખાનની ઓફિસ પર હથોડા ઝીંકાયા : ડોન તરીકે જાણીતા સજ્જુ કોઠારી અને સમિર માંડવાની ઇમારતો પર બુલડોઝર ફર્યા બાદ વધુ એક મોટું માથું અડફેટે :પોલીસ કમિશનર અનૂપમસિહ ગેહલોતનાં માર્ગદર્શનમાં ડીસીપી ભગીરથ ગઢવી ટીમનું ગતરાતથી મેગા ઓપરેશન... ગાંજા સહિત કેફી પદાર્થો મળી આવ્યાઃ સન્નાટો3:17 PM IST
ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪"નું શાનદાર સમાપન : વર્ષ-૨૦૩૬ની ઓલમ્પિકમાં એથ્લેટિક સ્પર્ધાઓ પોલીસ અકાદમી કરાઈની ભૂમિ પર થાય તેવી તૈયારીઓ થઈ રહી છે: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય : ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની ૧૬ ટીમોના ૧૨૨ ખેલાડીઓ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લીધો : ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ જીતનાર વિજેતા ખેલાડીઓને રાજ્યના પોલીસ વડાના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા2:17 PM IST
રાજકોટ કલેકટર તંત્ર કાલે એક સાથે ૪૮૦થી વધુ લોકોને ભૂપેન્દ્રભાઇની હાજરીમાં પ્લોટ-સનદ ફાળવશે : સાંજે હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમઃ રાજકોટ તાલુકા-પડધરી-જસદણ-વિંછીયા પંથકમાં પ્લોટ અપાશે... : જમીનની કિંમત લાખો-કરોડોમાં: બપોર બાદ રીહર્સલઃ કાલે સવારે મુખ્યમંત્રી હિરાસર એરપોર્ટ આવી મોરબી જશે : મોરબીથી તેઓ પરત આવશેઃ કૂલ પાંચ કાર્યક્રમોઃ તમામ સ્થળે જડબેસલાક પોલીસ બંદોબસ્તઃ કલેકટરે શહેરના તમામ-પ્રાંત-મામલતદારને જવાબદારી સોંપી2:52 PM IST
શહેરનો વિકાસ વિસ્તરશેઃ કાલે ભુપેન્દ્રભાઇ ૪૧ કામોનું કરશે ખાતમુહુર્ત : મનપા- રૂડાના ૫૬૫.૬૩ કરોડના વિકાસ કામોનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભઃ છેવાડાના લોકોને લાભ : નવી ૨૫ સી. એન. જી. બસોને લીલીઝંડી આપશેઃ મવડીના ઇન્ડોર સ્પોર્ટસ સ્ટેડીયમ સહિત ૪ પ્રકલ્પોનું લોકાપર્ણઃ આવાસોના ડ્રો યોજાશે3:26 PM IST
રાજકોટ જિલ્લામાં ૭૧ આરોપીઓના ગેરકાયદે વિજ કનેકશન કાપી ૩પ લાખના દંડની વસુલાત : ૧૦ શખ્સોને પાસામાં ધકેલાયાઃ ૧૩૩ ઇસમો સામે અટકાયત પગલાઃ જીલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ગુંડાતત્વો સામે કડક કાર્યવાહી જીલ્લામાં ગેરકાયદે પ બાંધકામો દુર કરાયાઃ ધોરાજીમાં બે ઇસમોએ દબાણવાળી જગ્યાએ સેલ્ફ ડિમોલેશન કરી નાખ્યું!12:01 PM IST
તું કેમ ફિલ્ડમાં જાતો નથી, સામા જવાબ દેવાનો એટીટયુડ કાઢી નાંખજે કહી નિલેષભાઇ રાઠોડને ઝાપટ મારી ધમકી : માધાપરમાં ફાયનાન્સ કંપનીમાં માથાકુટઃ મુળ પોરબંદર છાંયાના નિલેષભાઇ રાઠોડ હાલ ભગતસિંહજી ગાર્ડન :પાસે પરિવાર સાથે રહે છેઃ ગાંધીગ્રામ પોલીસે યુવરાજસિંહ જાડેજા વિરૂધ્ધ એટ્રોસીટી, ધમકી, હુમલાનો ગુનો નોંધ્યો2:24 PM IST
શ્રી સદગુરૂ આશ્રમે રવિવારથી ધર્મોત્સવઃરામનવમી ઉજવાશેઃ૧૪ દિ' કાર્યક્રમો : ૧૨મીએ હનુમાન જયંતિએ બાહુકના પાઠ, સુંદરકાંડના પાઠ, અન્નકૂટ દર્શન પ્રભુદાસજી અગ્નિહોત્રીના વ્યાસાસને શ્રી રામચરિત માનસના સમુહ પાઠઃરામનવમીએ શ્રી રામયજ્ઞમાં ‘શ્રી રામ શરણમ મમઃ સ્વાહાઃ' મંત્ર જાપ સાથે આહુતી અપાશેઃ ૧૦મીએ પૂ.સદગુરૂદેવના મહાસમાધિ દિને સમુહ પુજન, અખંડ પાઠ સહિતના કાર્યક્રમો4:07 PM IST
મુંબઇ એમડી લેવા યાસ્મીનને સાથે લઇ જનાર જામનગરની સાયરા પણ ઝડપાઇ : ૧૯.૮૯ લાખના ડ્રગ્સમાં જામનગરની યાસ્મીન, અઝહરૂદ્દીન પછી વધુ એક મહિલાની રાજકોટ રેલ્વે પોલીસે ધરપકડ કરી અગાઉ બંને સાથે ગયેલી, પછી યાસ્મીન એકલી ખેપ મારવા ગઇ હતીઃ પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ બી. જે. જાડેજા અને ટીમની આગળ વધતી તપાસ11:25 AM IST
ચોમાસા પહેલાં સર્વેશ્વર ચોક નાલાનું કામ નિપટાવવું જરૂરી : છેલ્લાં દસ દિવસથી નાલાનું કામ કોઈ કારણોસર ઠપ્પ થઈ જતાં અનેક તર્ક વિતર્ક : જો ચોમાસા પહેલાં કામ નહી નિપટે તો જળબંબાકારની સ્થિતિની શકયતા :બે વર્ષથી માઠી બેસતાં ચોક આસપાસની દુકાનો તથા કોમ્પ્લેક્ષના ઓફીસ ધારકોમાં જબરો ઉચ્ચાટઃ બે આખલાની લડાઈમાં હિતધારકોનો ખો નીકળી રહયો છે : ટનાટન-ઝડપી કામગીરી શરૂ કરવા માંગણી 3:35 PM IST
હિન્દુઓ પરના અત્યાચાર અંગે સંયુકત રાષ્ટ્ર સંઘ બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવે : RSS ની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો અવાજ : હિંસક પ્રવૃત્તિ રોકવી જરૂરી : બેંગલુરૂમાં ત્રણ દિવસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઇ : રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં મુકેશભાઇ મલકાણે સભાની વિસ્તૃત માહિતી રજુ કરી દેશમાં ૧ લાખ શાખા વધારવાનો સંકલ્પ 4:03 PM IST
નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેકગ્રા રાજકોટમાં : ખેલાડીઓને ખાસ ટિપ્સ આપીને પોતાનો અનુભવ શેર કર્યો : સૌરાષ્ટ્ર ક્રિકેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ છે.” : ગ્લેન મેકગ્રા :2 દિવસના કેમ્પમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને ગ્લેન મેકગ્રાનું માર્ગદર્શન મળશે : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ3:07 PM IST
રોડ પર પગ ઉપર પગ ચડાવી યુવાન સુઇ ગયો!4:10 PM IST
વિવિધ વેપારી એસો., યજમાનો, સંસ્થાના સેંકડો સભ્યો ભાગવત સપ્તાહ થકી પૂણ્ય કમાશે : રાજકોટ લોહાણા મહાજન અને પૂ. જીગ્નેશદાદાના સંગાથે ::અલગ-અલગ મીટીંગોમાં એક જ સૂર : સૌરાષ્ટ્ર-રાજકોટમાં અત્ર, તત્ર, સર્વત્ર રાધે રોધેનો નાદ ગૂંજશે : શ્રીકૃષ્ણ ભકિતનો જબ્બર માહોલ ; ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે ભકિતમય વાતાવરણમાં લાખો ભાવિકો કથા શ્રવણ કરશેઃ રોજ હજ્જારો લોકો મહાપ્રસાદ લેશે. ; લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ સુપર્બ આયોજન કરવા સતત દોડી રહ્યા છે ;અકિલા લાઇવ'ના માધ્યમથી વિશ્વના લાખો ઘર બેઠા પવિત્ર ભાગવત સપ્તાહને સાંભળી નિહાળી શકશે.3:06 PM IST
જુના રાજકોટમાં અસંખ્ય મકાન-ફલેટ ઓફિસો વેચાવાના છેઃ પરંતુ ખરીદનાર મળતા નથી!! : મધ્ય (જુના) રાજકોટવાસીઓને (નવા) વિકસીત પશ્ચિમ રાજકોટ તરફ રહેવાનો ક્રેઝ ટ્રાફિક સમસ્યા સાથે ફલેટ,કોમ. કોમ્પમાં પાર્કિગ, લીફટ, સફાઇ- મેઇન્ટેનન્સ જેવી સમસ્યાઓએ સર્જીકલ સ્થિતિ : જૂના રાજકોટમાં ધર્મેન્દ્રરોડ, પરાબજાર, ઘીકાંટા રોડ, ગરેડીયા કુવા રોડ, રઘુવીરપરા, કંદોઇબજાર, દરજી બજાર, દાણાપીઠ, મોચી બજાર, લોહાણાપરા, કંસારા બજાર, ગુજરીબજાર, નવાનાકા દિવાનપરા, સાંગણવા ચોક, કોટક શેરી જેવા વિસ્તાર સંપૂર્ણ છુટક-હોલસેલ વેપારના હલ બની ગયા. : એક સમયે ફકત રહેણાંક માટે શ્રેષ્ઠ ગણાતા પંચનાથ પ્લોટ, સરદારનગર, રામકૃષ્ણનગર, જુના-નવા જાગનાથ પ્લોટમાં રહેતા લોકો પણ નવા રાજકોટ તરફ વસવાના મુડમાં.2:54 PM IST
"ગોપાલ ડરશે નહીં, ગોપાલ ઝૂકશે નહીં"ના આક્રમક નારા સાથે ખુદ ગોપાલ ઇટાલિયાનુ કાલે વિસાવદર-ભેસાણ મતક્ષેત્રમાં આગમન : ઝંઝાવાતી પ્રવાસ કાર્યક્રમ : સવારે ૧૧ કલાકે માર્કેટિંગ યાર્ડ-માંડાવડ(વિસાવદર), સવારે ૧૧:૩૦ કલાકે સરદાર ચોક-વિસાવદર, બપોરે ૧૨ કલાકે આંબેડકર ચોક-વિસાવદર, બપોરે ૧૨:૩૦ કલાકે સતાધાર ધામ, સાંજે ૪:૦૦ કલાકે કાલસારી, સાંજે ૫:૩૦ કલાકે ભલગામ, સાંજે ૬:૩૦ કલાકે ચુડા, સાંજે ૭:૩૦ કલાકે ચણાકા, રાત્રે ૮ કલાકે મોટા કોટડા (સભા) સહિતના કાર્યક્રમો2:57 PM IST
જામનગર શહેરમાં કેટલ પોલીસી ને લઈને માલધારી સમાજ ના ઉપસ્થિત થયેલા પ્રશ્ન નું નિરાકરણ લાવતા શહેર ભાજપ પ્રમુખ : મોટી સંખ્યામાં શહેર ભાજપ કાર્યાલય પર રજૂઆત કરવા ગયેલા માલધારી સમાજ ને ઘાસચારા ના પ્રશ્ને શહેર પ્રમુખ દ્વારા હૈયા ધારણાં અપાઈ : માલધારી સમાજ દ્વારા રસ્તે રઝળતી ગાયો ને પકડવામાં કોઈ વિરોધ નહીં: માત્ર ભેંસો ને ઘાસ ચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજુઆત : બીનાબેન કોઠારી દ્વારા સ્થળ પરથી જ મહાનગરપાલિકાના તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી10:55 AM IST
ખંભાળીયામાં ટ્રકમાં આગ લાગી2:02 PM IST
પોરબંદર મહાનગરપાલિકામાં એરિયા ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના જરૂરી : જમીન-મકાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આર્કીટેક્ટ એન્જીનીયર એસોસીએશન અને બિલ્ડર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત જે જગ્યાએ ડીપી પ્લાન ફાઈનલ થયેલ ન હોય ત્યાં તમામ પ્રકારની વિકાસ પરવાનગીઓ મળી શકતી નથી જેના કારણે મોટા ઉદ્યોગ અને તેજી સાથે સંકળાયેલા વેપાર ધંધા કારીગરો-મજુરોને મળતા કામ બંધ થયા છે. હાલ આ પ્રકારના વ્યવસાય ઠપ્પ થઈ રહ્યાં છે. નવરચિત મહાનગરપાલિકામાં હાલનો મુખ્ય પ્રશ્ન વિકાસ પરવાનગીઓ બિન ખેતી હુકમો, ઈમ્પેક્ટ ફી કાયદા અન્વયેની અરજીઓનો નિકાલનો છે2:33 PM IST
મોરબી નગરપાલિકામાં ભાજપના સાશનમાં 45(ડી) હેઠળના કામોમાં રૂ.4 કરોડનો ભ્રષ્ટાચાર : કોંગ્રેસના આક્ષેપ. : મુખ્યમંત્રીના આગમન પૂર્વે જીલ્લા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ: જે કામો રૂ.2થી 3 કરોડમાં થઈ શકતા હતા તેની પાછળ રૂ.7 કરોડથી વધુનો ખર્ચ : મોરબીની કથળેલી હાલત મુદ્દે રજુઆત કરવા મુખ્યમંત્રીનો સમય મંગાયો, ધારાસભ્યને ચેલેન્જ કે હિંમત હોય તો અમને મુખ્યમંત્રી સમક્ષ લઈ જાવ રજુઆત કરવા : કોંગ્રેસ આકરા મૂડમાં6:48 PM IST
ગોંડલના ભવ્યેશ ઢોલે આશાપુરા ડેમમાં પડતું મુક્યું: લોકોએ બચાવી લીધા : ચિઠ્ઠીમાં લખ્યું-મારી જાતે પગલુ ભર ુ છું, કોઇના ડરથી નહિ, અગમ્ય કારણ છે, કોઇએ રાજકારણ રમવું નહિઃ પોલીસને મિડીયાને ગેરમાર્ગે દોરવા નહિગયા મહિને આ આધેડે પોતે ખભાની સારવાર કરાવવા ગયા ત્યારે એક કહેવાતા ડોક્ટરે પોતાની સાથે ચાળા કર્યાની અરજી કરી હતી!3:34 PM IST
ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સાંસદ વિનોદ ચાવડાની પહેલ: દર્દીઓને જરૂરી દવાઓ - પોષણ કીટનું વિતરણ : નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ ને સાર્થક કરવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નો ને સફળ બનાવવા અને નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર, સ્વેચ્છીક સંસ્થાનો, સંગઠનો અને દરેક રાજકીય દળ, જન પ્રતિનિધિઓને સાથે રાખી પ્રયાસો9:38 AM IST
“જ્યાં નિમણૂંક ત્યાં નિવૃત્તિ” કચ્છમાં જિલ્લા ફેર બદલીથી શિક્ષકોની ઘટને ઘટાડવા સરકારનો નિર્ણય : સાંસદ, ધારાસભ્યો, ભાજપ સંગઠને માન્યો ભૂપેન્દ્ર દાદાનો આભાર, શિક્ષણ મંત્રીશ્રીઓ કુબેરભાઈ ડિંડોર તેમજ પ્રફુલ્લભાઇ પાનસેરિયાને પણ કહ્યું થેંક્યુ, હવે માધ્યમિક શિક્ષકો માટે પણ આ જ પ્રકારે નિર્ણય કરી ભરતી કરવા રજૂઆત9:34 AM IST
ચલાલામાં કાનજી ભુટા બારોટ સ્મૃતિ ભવન બનાવાશે : અમારા વિસ્તારમાં શ્રી રામકથા થાય તેવી પૂ. મોરારીબાપુ પાસે ઇચ્છા વ્યકત કરતા પૂ. ડો. રતિદાદા : અમરેલી જીલ્લાના ચલાલાના ગાયત્રી સંસ્કાર ધામમાં ડો. નિરંજન રાજયગુરૂ અને મેરાણ ગઢવીને કાનજી ભુટા બારોટ એવોર્ડ અર્પણ : પૂ. ડો. રતિદાદા દ્વારા અનેક સમાજ ઉપયોગી સેવા કાર્યો સાથે એવોર્ડ આપવાનું સુંદર કાર્ય ખુબજ સરાહનીયઃ પૂ. મોરારીબાપુ11:16 AM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
આ છે વિશ્વની સૌથી નાની સરહદ 5:38 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
ચેન્નાઈ સુપર કિંગ્સ પર બોલ ટેમ્પરિંગનો આરોપ : CSK પર ફરી લાગશે 2 વર્ષનો પ્રતિબંધ? ખલીલ અહેમદ CSK માટે ખૂબ જ ખતરનાક સાબિત થયો,પરંતુ મેચ પછી એક વીડિયો વાયરલ થયો જેને જોઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેના પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનું શરૂ કર્યું : સૌથી વધુ લોકપ્રિય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે સંકળાયેલા સેન્ડપેપર ગેટ કૌભાંડ હતું,આમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેનક્રોફ્ટને આકરી સજા આપવામાં આવી હતી4:50 PM IST
અમદાવાદમાં રચશે નવો ઇતિહાસ ? શુભમન ગિલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1000 રન પૂરા કરવાની ખૂબ નજીક : પંજાબ સામે 47 રન બનાવતાની સાથે જ તે 1000 IPL રન બનાવનાર ખેલાડી બની જશે તે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બનશે : શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18 IPL મેચ રમી છે અને 63.53 ની સરેરાશથી 953 રન બનાવ્યા છે,તેનો સ્ટ્રાઇક રેટ 159.36 રહ્યો છે,અહીં તેના બેટમાંથી 3 સદી અને 4 અડધી સદી આવી છે4:44 PM IST
ઓસ્કર માટે ભારતીય ફિલ્મોને કેમ નકારવામાં આવે છે? દીપિકાનો સવાલ : ભારતીય સિનેમા વારંવાર ઓસ્કરથી વંચિત કરવામાં આવે છે! ‘લાપતા લેડીઝ' ઓસ્કર સુધી પહોંચી, પણ એવોર્ડ જીતવામાં અસફળ રહીઃ દિપીકા : આ પહેલીવાર નથી કે એક શાનદાર ભારતીય ફિલ્મ ઓસ્કરના રેસમાંથી બહાર થઇ છે. ભારતીય સિનેમા સાથે અન્યાય થઈ રહ્યો છે9:57 AM IST
અક્ષય કુમારે બે એપાર્ટમેન્ટ વેચીને ૬.૬ કરોડ રૂપિયા કમાયા : અક્ષય કુમારે બે એપાર્ટમેન્ટ વેચીને મોટો નફો કર્યો : પહેલું એપાર્ટમેન્ટ ૩ કરોડમાં ખરીદ્યું અને તેને ૫ કરોડમાં વેચી દીધું : એક એપાર્ટમેન્ટ ૫.૩૫ કરોડ રૂપિયામાં અને બીજું ૧.૨૫ કરોડ રૂપિયામાં વેચાયું હતું : આમાંથી એક એપાર્ટમેન્ટની કિંમતમાં ૮૯ ટકાનો અને બીજાની કિંમતમાં ૮૬ ટકાનો વધારો થયો છે10:39 AM IST










































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































































































































































