<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ઇટાલીમાં ગેરકાયદે ઘુસેલા વસાહતીઓએ ઇટાલિયન ટિકિટ ચેકરનો ટ્રેનમાંથી ઘા કર્યો: જ્યોર્જિયા મેલોની આક્રોશમાં

ગેરકાયદેસર ઘુસેલા વસાહતીઓએ ઇટાલીમાં ઈટાલિયન ટિકિટ ચેકરનો ટ્રેનમાંથી પ્લેટફોર્મ ઉપર ઘા કર્યો: સમગ્ર ઇટાલી સ્તબ્ધ !! ટિકિટ ચેકર માત્ર મુસાફરોની ટિકિટો તપાસવા ટ્રેનમાં ગયો હતો.

ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારે આક્રોશ દર્શાવતા કહ્યું છે કે જો તમે ઇટાલીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરશો તો તમને ઇટાલીમાંથી તગેડી મૂકવા*ઇટાલીમાં ગેરકાયદે ઘુસેલા વસાહતીઓએ ઇટાલિયન ટિકિટ ચેકરનો ટ્રેનમાંથી ઘા કર્યો: જ્યોર્જિયા મેલોની આક્રોશમાં

 

(10:26 AM IST)