<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો : ભારતીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના નવા દરો જાહેર

અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.28 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.95 રૂપિયા પ્રતિ લિટર : રાજકોટમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.22 રૂપિયા

નવી દિલ્હી તા.૨૪ :  દેશમાં નેશનલ ઓઈલ કંપનીઓ દ્વારા રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે. ત્યારે આજે 24 સપ્ટેમ્બર, 2024 મંગળવારના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. જાણો દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શુ છે ?

આજે 24 સપ્ટેમ્બર, 2024 મંગળવારના રોજ ક્રૂડ તેલ 74 ડોલરને પાર છે. આ સાથે જ બ્રેન્ટ ક્રૂટ 74.14 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારે WTI ક્રૂડ 70.64 ડોલર પ્રતિ બેરલ પર બિઝનેસ થઈ રહ્યું છે. ત્યારે આજે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.

અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.28 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.95 રૂપિયા પ્રતિ લિટર છે.સુરતમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.31 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લિટર છે.વડોદરામાં એક લિટર પેટ્રોલની કિંમત 94.09 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.76 રૂપિયા પ્રતિ લિટર છે.રાજકોટમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.22 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.91 રૂપિયા પ્રતિ લિટર છે.

       જાણો દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શુ છે ?દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.28 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.95 રૂપિયા પ્રતિ લિટર છે.મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.31 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લિટર છે.ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.09 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.76 રૂપિયા પ્રતિ લિટર છે.કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 94.22 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.91 રૂપિયા પ્રતિ લિટર છે.

(1:22 PM IST)