<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

૬૫ કરોડ રૂપિયાની જંગી રકમની ધ ગ્રેટ ઇન્ડિયન રોબરી ! અધિકારી રાતોરાત કડકાબાલુસ થઈ ગયો અને ચોર કરોડપતિ બની ગયો: ન્યુઝ ફર્સ્ટ

ધ ગ્રેટ ઈન્ડિયન રોબરી !! બ્લોકબસ્ટર થ્રિલર ફિલ્મના પ્લોટ જેવું લાગે છે; એક ચોર રાતોરાત કરોડપતિ બની ગયો

લખનૌના ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઉત્તરાખંડની પહાડીઓ પર આવેલા એક ભવ્ય ફાર્મહાઉસમાં ૬૫ કરોડ રૂપિયા રોકડાની જંગી રકમની ચોરી થઈ હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.

અને બંગલાના માલિક ?  કોઈ સામાન્ય નાગરિક નથી. આ મિલકત ઉત્તર પ્રદેશના એક નિવૃત્ત IAS અધિકારીની હોવાનું મનાય છે, જે હવે ઉત્તરાખંડ અને લખનૌમાં પોતાના બે ઘરની વચ્ચે રહે છે.

દરમિયાન, પોલીસ મૌન છે. કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.  .  .

(8:46 PM IST)