News of Tuesday, 24th September 2024
નરેન્દ્રભાઈ મોદી એ કહ્યું અમેરિકા ની મુલાકાત ખૂબ સફળ રહી : વીડિયો શેર કર્યા :જુઓ વિડીયો

#WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Delhi airport after concluding his 3-day US visit
— ANI (@ANI) September 24, 2024
During his visit, he attended the QUAD Leaders' Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he held some key bilateral… pic.twitter.com/67ASkxeoO6
This has been a fruitful USA visit, covering diverse programmes and focusing on a series of subjects aimed at making our planet better. Here are the highlights. pic.twitter.com/JXKS0XKDps
— Narendra Modi (@narendramodi) September 24, 2024
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની 3 દિવસીય US મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર BJP ના નેતાઓએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ન્યૂયોર્કમાં ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો. આ સાથે તેઓએ સંયુક્ત રાષ્ટ્રની ફ્યુચર સમિટમાં ભાગ લીધો હતો. દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો હતો...
અમેરિકા ના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ વિશ્વના ટોચના નેતાઓ સાથે કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સહિત અન્ય ઘણા મોટા નેતાઓ પણ તેમાં સામેલ હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની અમેરિકા મુલાકાત વિશે કહ્યું કે તે ખૂબ જ સફળ રહી. પીએમ મોદીએ ક્વાડ સમિટથી લઈને યુએસ પ્રમુખ જો બિડેન સાથેની દ્વિપક્ષીય બેઠકોની શ્રેણી સુધીની તેમની ઘટનાઓનો ટૂંકો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
