<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

મુંબઇને ધમરોળતા મેઘરાજાઃ દરિયા કિનારે ઉછળતા ઉંચા મોજા આજે બનાસકાંઠા ગાંધીનગર, પાટણ ખેડા, અમદાવાદમાં વરસાદની આગાહી

મુંબઇઃ ભારે વરસાદ મુંબઇને ધમરોળ્‍યું છે. મરીન ડ્રાઇવ પાસે ભરતીના ઉંચા મોજા ઉછળ્‍યા દરયિાકિનારા વિસ્‍તારમાં ભારે પવન  ફૂંકાઇ રહ્યો છે. હવામાન ખાતા તરફથી મુંબઇમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર થયું છે. દરમિયાન મુંબઇના મરીન ડ્રાઇવ પાસે દરિયામાં કરંટ જોવા મળે છે. 

દરમ્‍યાન આજે બનાસકાંઠા, ગાંધીનગર અરવલ્લીમાં વરસાદની શકયતા  ખેડા, અમદાવાદ, આણંદમાં હળવા વરસાદની સંભાવના પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી

(3:32 PM IST)