<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

દેશભરમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર : ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ તેલ ની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ

આજે દેશભરમાં ભારતીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના નવા દરો જાહેર કરાયા : ભાવમાં વધઘટ

નવી દિલ્હી તા.૨૯

દેશમાં નેશનલ ઓઈલ કંપનીઓ દ્વારા રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે. ત્યારે આજે 29 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. જાણો દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ. 

દરરોજ અપડેટ થાય છે.

ભારતીય તેલ કંપનીઓ દ્વારા ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ તેલ ની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ કરવામાં આવે છે. જે બાદ લેટેસ્ટ ભાવ જારી કરવામાં આવે છે. ત્યારે આજે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. 

અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.53 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 90.20 રૂપિયા પ્રતિ લિટર છે.સુરતમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.48 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 90.17 રૂપિયા પ્રતિ લિટર છે.વડોદરામાં એક લિટર પેટ્રોલની કિંમત 94.18 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.85 રૂપિયા પ્રતિ લિટર છે.રાજકોટમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.19 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.88 રૂપિયા પ્રતિ લિટર છે.

       દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જોઇએ તો દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છેકોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 104.95 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 91.76 રૂપિયા પ્રતિ લિટર છે.

(12:09 PM IST)