તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 2nd October 2024
બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને દક્ષિણ ભારત સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ફરી વરસાદ પડશે:સ્કાઈમેટનો લેટેસ્ટ વર્તારો
દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં બે દિવસ પછી વરસાદ થઈ શકે

નવી દિલ્હી : એક તરફ ચોમાસાની વિદાય વેગ પકડશે પરંતુ પૂર્વ દિશાથી ભારતના ઘણા રાજ્યોમાં ફરી ભારે વરસાદ શરૂ થશે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. પશ્ચિમ હિમાલય વિસ્તારમાંથી પણ ચોમાસાની વિદાય પૂર્ણ થઈ ગઈ છે. હવે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને દક્ષિણ ભારત સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ફરી વરસાદ પડશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં બે દિવસ પછી વરસાદ થઈ શકે છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
