<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

હેલેન વાવાઝોડાનો હાહાકાર: મૃત્યુ આંક ૨૦૦ ઉપર પહોંચ્યો

બ્લેક માઉન્ટેન: યુએસએના જ્યોર્જિયા અને નોર્થ કેરોલિના પરગણામાં વધુ જાનહાનિ નોંધાયા બાદ કિ.મિ.ની પ્રચંડ સ્પીડથી ફૂંકાયેલ હેલેન વાવાઝોડાથી મૃત્યુઆંક ૨૦૦ પર પહોંચ્યો છે.

પશ્ચિમ ઉત્તર કેરોલિનાના પર્વતોમાં ગુરુવારે શોધ અને બચાવ કામગીરી ચાલુ રહી.  

આ વિસ્તાર વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

વાવાઝોડું હેલેને ગયા ગુરુવારે ઉત્તર ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હતું.

(11:34 PM IST)