News of Thursday, 3rd October 2024
રેલવે કર્મચારીઓ માટે ૭૮ દિવસનું બોનસ જાહેર થયું
રેલ્વેએ તેના કર્મચારીઓને ૭૮ દિવસ માટે ઉત્પાદકતા સાથે લિંક્ડ બોનસ (PLB)ની જાહેરાત કરી

રેલ્વેએ તેના કર્મચારીઓને ૭૮ દિવસ માટે ઉત્પાદકતા સાથે લિંક્ડ બોનસ (PLB)ની જાહેરાત કરી છે.
રેલ્વે કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે ૧૧.૭૨ લાખ રેલ્વે કર્મચારીઓને ૭૮ દિવસના પ્રોડક્ટિવ લીંકડ બોનસની ચૂકવણી કરવા ૨૦૨૮ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
આજે મળેલી કેન્દ્રીય કેબિનેટમાં સાત મહત્વના નિર્ણયો લેવાયા હતા.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
