News of Friday, 4th October 2024
ઈઝરાયેલ ઈરાની તેલ સુવિધાઓ પર હુમલો કરવા વિચારી રહ્યું છે: બાયડનની આ જાહેરાત પછી વૈશ્વિક ક્રુડના ભાવ આસમાને પહોંચ્યા

યુએસ પ્રમુખ જો બિડેન કહે છે કે ઈઝરાયેલ ઈરાની તેલ સુવિધાઓ પર હુમલો કરવા વિચારી રહ્યું છે. આ જાહેરાત પછી પછી તેલના ભાવ આસમાને પહોંચ્યા.
• બાયડેનને રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું 'ઈઝરાયેલ ઈરાનની ઓઈલ ફેસિલિટી પર હુમલો કરી રહેલ છે ? તો તમે સમર્થન આપશો ?
• જો બિડેને જવાબ આપ્યો, અમે ચર્ચા કરી રહ્યા છીએ. મને લાગે છે કે તે કહેવું થોડું... એની વે... એમ કહી વાત પડતી મૂકી હતી. પરંતુ આ પછી વૈશ્વિક ક્રૂડના ભાવમાં મોટો ભડકો થયો છે અને ભાવમાં ૫%નો વધારો થયો છે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
