News of Friday, 4th October 2024
બિહારમાં તાજેતરમાં જ શરૂ થયેલી તદ્દન નવી રાજકીય પાર્ટીને એક કોર્પોરેટ હાઉસ ગુપ્ત રીતે ભંડોળ પૂરું પાડી રહ્યું છે ? ન્યુઝ ફર્સ્ટ

દિલ્હીમાં ગણ ગણાટ !! રાષ્ટ્રીય રાજધાનીમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે બિહારમાં તાજેતરમાં જ શરૂ થયેલી તદ્દન નવી નક્કોર રાજકીય પાર્ટીને એક કોર્પોરેટ હાઉસ ગુપ્ત રીતે ભંડોળ પૂરું પાડી રહ્યું છે ?
કારણ અજ્ઞાત. અધિકૃત વિગતોની રાહ જોવાઈ રહ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
