News of Saturday, 5th October 2024
સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઈન, હમાસ અને હિઝબુલ્લાહના સમર્થન કરતા તમામ જાહેર ડિસ્પ્લે ઉપર પ્રતિબંધ લાદી દીધો

સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઈન, હમાસ અને હિઝબુલ્લાહના સમર્થન કરતા તમામ જાહેર ડિસ્પ્લે ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.
કટ્ટરપંથીઓની અવગણના કરીને, સાઉદી વધુ 'મોડરેટ' અને 'રિજીયોનલ' વલણ અપનાવશે અને દેશની સુરક્ષા અને સ્થિરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પહેલેથી જ કહી ચુક્યા છે કે તેઓ અંગત રીતે પેલેસ્ટિનિયનો વિશે 'કેર' કરતા નથી, પરવાહ કરતા નથી
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
