News of Sunday, 6th October 2024
એકસિસ - માય ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી: કોઈપણ પક્ષ સરકાર બનાવી શકે છે: નેશનલ કોંગ્રેસ અને કોંગ્રેસના ગઠબંધન માટે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવી સરળ નહીં હોય

એકસિસ - માય ઇન્ડિયાએ જમ્મુ અને કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે: કોઈપણ સરકાર બનાવી શકે છે
એનસી-કોંગ્રેસ : ૩૫-૪૫ બેઠક મેળવશે
ભાજપ : ૨૪-૩૪ બેઠક મેળવશે
અન્ય અને અપક્ષો: ૮ થી ૨૩ બેઠક મેળવશે
આમ અન્ય અપક્ષો, પક્ષો જમ્મુ અને કાશ્મીરમાં સરકારની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
એકસિસ - માય ઇન્ડિયા ના જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લાના નેશનલ કોંગ્રેસ અને કોંગ્રેસના ગઠબંધન માટે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવવી એટલી સરળ નહીં હોય, જેટલી ધારવામાં આવે છે
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
