News of Wednesday, 9th October 2024
આવતા મહિને ૧૦ નવેમ્બરે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ નિવૃત્ત થાય છે ત્યારે તેમણે ભવિષ્ય અને ભૂતકાળ માટે શું કહ્યું ?

દેશ માટે સંખ્યાબંધ યાદગાર અને ઐતિહાસિક ચુકાદાઓ આપનાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ આવતા મહિને ૧૦ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
ત્યારે તેઓ કહે છે કે "૨ વર્ષ સુધી મારા દેશની સેવા કર્યા પછી હું આ વર્ષે નવેમ્બરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનું પદ છોડીશ. જેમ જેમ મારો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તેમ તેમ મારું મન ભવિષ્ય અને ભૂતકાળ વિશેના ભય અને ચિંતાઓથી ભારે ઘેરાયેલું છે.
જોગાનુજોગ આવતા મહિને જ તેમનો જન્મદિવસ છે અને ૧૧ નવેમ્બરે તેઓ ૬૪ વર્ષ પૂરા કરી ૬૫ વર્ષના થશે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
