News of Thursday, 10th October 2024
યુપીના મિર્ઝાપુરમાં તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત
વિંધ્યાચલ પોલીસ સ્ટેશન વિસ્તારના દુહૌવા ગામની યાદવ કોલોનીમાં બની ઘટના

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા છે. આ ઘટના વિંધ્યાચલ પોલીસ સ્ટેશન વિસ્તારના દુહૌવા ગામની યાદવ કોલોનીમાં બની હતી.
મિર્ઝાપુરના પોલીસ અધિક્ષક અભિનંદને જણાવ્યું કે બાળકો બપોરે તળાવમાં નહાવા ગયા હતા. તેમણે જણાવ્યું કે મૃતક બાળકોની ઉંમર 12, 10 અને સાત વર્ષની છે અને તમામ હરરાઈ વિસ્તારના રહેવાસી હતા.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
