News of Friday, 11th October 2024
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને વડાપ્રધાનના મુખ્ય સચિવની ઉચ્ચ સ્તરીય બેઠક
બેઠકમાં વર્તમાન વ્યૂહરચનાઓની સમીક્ષા કરાઈ :પ્રદૂષણના પડકારને પહોંચી વળવા વધારાના પગલાઓની પણ ચર્ચા કરવામાં આવી

નવી દિલ્હી : વડા પ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રાએ વાયુ પ્રદૂષણ પર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાના બંને પગલાં લાગુ કરવા માટે દિલ્હી સરકાર અને અન્ય હિતધારકો દ્વારા લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરવામાં આવી હતી
આ બેઠકમાં વર્તમાન વ્યૂહરચનાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રદૂષણના પડકારને પહોંચી વળવા વધારાના પગલાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
