News of Friday, 11th October 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભેટમાં આપવામાં આવેલ દેવી કાલીનો મુગટ બાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી કટ્ટરપંથીઓએ ચોરી લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભેટમાં આપવામાં આવેલ દેવી કાલીનો મુગટ બાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી કટ્ટરપંથીઓએ ચોરી લીધો છે.
જેશોરેશ્વરી મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અભૂતપૂર્વ અત્યાચાર થઈ રહ્યા છે.
ભારતે બાંગ્લાદેશ સરકારને કડક સંદેશો પાઠવી આ મુગટ ચોરીની તપાસ કરવા, તાજ પુનઃપ્રાપ્ત કરવા અને ચોરો સામે પગલાં લેવા જણાવ્યું છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
