<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર

જામનગરમાં રાજ પરિવારનો મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા જામ સાહેબ શત્રુશલ્યસિંહ મહારાજ

(12:53 AM IST)