News of Friday, 11th October 2024
મુખ્યમંત્રી અતીશીને ફાળવાયો કેજરીવાલનો બંગલો: બે દિવસ પહેલા ખાલી કરાવાયો હતો
દિલ્હીના રાજકારણમાં મુખ્યમંત્રીના બંગલા અંગે યુદ્ધ ચાલતું હતું ત્યારે હવે જાહેર બાંધકામ વિભાગના એક પગલાથી આ સમગ્ર મામલો ઉકેલાઈ ગયો: તમામ કાગળની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી જાહેર બાંધકામ વિભાગ (PWD) એ બંગલો ફાળવ્યો

(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
